મીઠાનું પાણી કોરોના સામે રક્ષણ આપવાની સાથે સાથે અનેક નાની બીમારીઓમા છે અકસીર

મીઠાનું પાણી કોરોના વાયરસ સામે રક્ષણ આપવાની સાથે સાથે 1 અનેક નાની બીમારીઓમા છે અકસીર આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે.શરદી , ઉધરસથી બચવા માટે સામાન્ય રીતે આપણે મીઠાવાળા પાણીના કોગળા કરતા હોઇએ છીએ પણ આ પ્રયોગ કોરોના વાયરસથી પણ બચાવી શકે છે . એડિનબર્ગ યુવિર્સિટીના રિસર્ચરોએ એક અભ્યાસ પછી આ વાતની પુષ્ટિ કરી છે . તેમના જણાવ્યા પ્રમાણે , મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્સેશનમાં ફાયદો થાય છે . જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં છપાયેલ આ અભ્યાસ અનુસાર , તેમાં રોગ સામે લડવાની અને સંક્રમણ પર પ્રભાવિક અસર કરવાની ક્ષમતા છે . આ સાથે પણ રોજબરોજના જીવનમાં મીઠાવાળું પાણી અનેક રોગોને જળમૂળમાંથી ભગાડે છે . તો આજે જોઇએ આપણે મીઠાના પાણીથી કેવા કેવા ફાયદા થાય છે . મીઠાનું પાણી એક સારું એન્ટિબેક્ટરિયલ સોલ્યુશન હોય છે . જેથી જો તમારો અવાજ બેસી ગયો હોય તો મીઠાના પાણીના કોગળા કરવાથી અવાજ ખુલી જાય છે અને ગળામાં સારું લાગે છે . તમે ગળામાં ખારાશ હોય તો પણ મીઠાના ગાંગણા મોંમાં રાખશો તો પણ ફાયદો થશે .

ઓછા બ્લડ પ્રેશરમાં એક ગ્લાસ પાણીમાં ડોઢ ચમચી મીઠું નાખીને પીવડાવવાથી ફાયદો થાય છે . મીઠું સોડિયમ હોવાથી સ્ડ પ્રેશર વધે છે . આ મિશ્રણથી ચહેરો ધોવાથી ફાયદો થાય છે . આ ઉપરાંત ચહેરાના ડાઘ ઘબ્બાની સમસ્યા પણ ઓછી થાય છે . દાંતમાં દુખાવો થતો હોય તો તેમાં પણ મીઠાનું પાણી સારો લાભ આપે છે . દુઃખતા દાંત અને ફુલેલા પેઢાની તકલીફમાં દિવસમાં ૩-૪ વખત મીઠાવાળા પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે . કબજિયાતની સમસ્યામાં રાતે સૂતી સૂઈ જવાથી સવારે શૌચ સાફ આવે છે . વખતે નવશેકું મીઠાવાળું પાણી પીને કૃમિની તકલીફ હોય તો દરરોજ સવારે ઉઠ્યા પછી તરત અને રાતે સૂતી વખતે આદુ અને લીંબુના રસમાં મીઠું નાખીને તે થોડા દિવસો સુધી પીવાથી આરામ મળે છે . તડકાથી ત્વચાનો રંગ કાળો પડી ગયો હોય તો કાચા દૂધમાં થોડું મીઠું ભેળવી ચહેરા પર લગાડવું . થોડી વાર રહી ચહેરો ધોઇ નાખવો . ચહેરા પરનો મેલ દૂર થઈ ચહેરો નિખરે છે . ગરમ પાણીમાં મીઠું નાખીને હાથે પગ બોળી રાખવાથી દુખાવો ઓછો થાય છે .

Leave a Comment