તડકામાં વાળની સુરક્ષાના અને વાળને મુલાયમ રાખવાના ઉપાય વાંચો અને વધુમાં વધુ શેર કરો

ગરમીની ઋતુમાં જેટલી ત્વચાની દેખરેખ તો જરૂરી છે તેટલી જ જરૂરી છે વાળની સુરક્ષાની. આ ઋતુમાં સખત તડકો વાળ શુષ્ક બનાવી દે છે. એ પહેલા કે ગરમીની ઋતુ તમારા વાળને નુકસાન પહોંચાડે થોડી સાવધાની વર્તી તમે તેનો સામનો કરી શકો છો. તો જાણો આવા ભરપુર ઉનાળામાં તમારા વાળની કાળજી કેવી રીતે રાખશોતડકાના સીધા સંપર્કથી વાળને ઘણું નુસાકન થતું હોય  છે આનાથી વાળ શુષ્ક અને બેજાન બની જાય છે.

તેથી ઘરમાંથી બહાર જતી વખતે વાળને સ્કાર્ફ, છત્રી કે કપથી ઢાંકી લો. જો તમે સ્કાર્ફ કે છત્રી લેવા નથી… ઇચ્છતા તો વાળ પર સનસ્ક્રીન પ્રોટેક્શન આપનારા ઉત્પાદનોનો પ્રયોગ પણ કરી શકો છો….. વાળને ગૂંચાતા બચાવવા માટે અને તેની શુષ્કતા દૂર કરવા માટે જોજોબા ઓઇલ લગાવી હલકી મા લિશ કરો. પછી માથા પર પોલિથિન કે કેપ લપેટી લો. સવારે શેમ્પૂ કરો આનાથી રાતભર વાળનું કન્ડિશનિંગ પણ થઇ જશે.

તડકો વાળને શુષ્ક બનાવી દે છે. પછી કેમિકલ શેમ્પૂનો ઉપ યોગ તેને વધુ શુષ્ક બનાવે છે . યોગ્ય એ છે કે આ ઋતુમાં કોઇ નુકસાનકારક કેમિકલયુક્ત શેમ્પૂનો પ્રયોગ કરવાને બદલે પ્રાકૃ તિક ઉત્પાદનોથી બનેલા માઇલ્ડ શેમ્પૂનો ઉપયોગ કરો. – ગર મીની ઋતુમાં સ્કાલ્પ તૈલીય થવાથી પણ વાળ ખરવાની સમ સ્યા સર્જાઇ શકે છે. જો તમારા વાળ હદ કરતા વધુ શુષ્ક છે તો તમે અઠવાડિયામાં એકવાર વાળને ડીપ કન્ડિશનિંગ પણ કરી શકો છો.

આના માટે રાતે રાતે ઊંઘતા પહેલા વાળમાં કંડી શનર લગાવો અને માથાને શાવર કેપ કે પ્લાસ્ટિકથી ઢાંકી લો અને સવારે શેમ્પૂથી ધોઇ લો. – ગરમીની ઋતુમાં હેર સ્ટાઇલિંગ મશીનનો પ્રયોગ ન કરવો જોઇએ. યોગ્ય એ જ રહેશે કે તમે જેટલું બને તેટલું વાળને બાંધીને રાખો. ધોયા બાદ તેને સૂકવ વા માટે હેર ડ્રાયર મશીનનો ઉપયોગ કરવાને બદલે તેને પ્રાકૃ તિક રૂપે સૂકાવા દો. – વાળને સપોર્ટ અને ડેફિનેશન આપવા માટે સામાન્ય ભીના વાળ પર પ્રોટેક્ટિવ સ્ટ્રેટનિંગ લોશન લગા વો. પછી ધીમે-ધીમે કોમ્બ કરો. આનાથી કુદરતી નમી જળ વાઇ રહેશે.તડકામાં વાળ તૈલીય થવાની સમસ્યા બહુ સામા ન્ય છે. આવામાં માથાની ત્વચાથી સીબમ વધુ નીકળે છે.

સ્વિ ….મિંગ કરતા પહેલા તમારા વાળને સ્વસ્છ પાણીથી ધોઇ લો અથવા ભીના કરો. તૈલીય વાળની સમસ્યામાંથી છુટકારો મેળ વવાના ઉપાય તૈલીય વાળને રોજ ધુઓ કારણ કે તૈલીય વાળ જલ્દી ગંદા થાય છે. – તૈલીય વાળમાં કંડીશનરનો ઉપયોગ ન કરવો અને કંડિશનર ન હોય તેવા શેમ્પુનો ઉપયોગ કરવો જોઈ એ. – જો તમારા વાળ કંડિશનર છે અને તમને લાગે છે કે તમા રા વાળને કંડીશનરની જરૂર છે તો એવું કંડીશનર ખરીદો …જે ઘણું માઇલ્ડ હોય.

Leave a Comment