ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફી

કુલ્ફી રેસિપી ઘરે જ બનાવો મેંગો મટકા કુલ્ફીરેસિપી…. ડેસ્ક બજાર માં મળતી મટકા કુલ્ફી તમે ઘરે પણ બનાવી શકો.. છો. કુલ્ફી સાવ સરળ પદ્ધતિ છે, અને કેરીની સિઝન છે. તો ઘરે જ ટ્રાય કરો મેંગો મટકા કુલ્ફીસામગ્રીકેરીના ટુકડા-અડધો કપ કેરી નો પલ્પ – 2 ચમચા દૂધ- 500 ગ્રામ ખાંડ-2ચમચા કોર્ન ફ્લોર – 1 ચમચી મધ – 1 ચમચો સમારેલી બદામ – 1 ચમચો પેઠા ચેરી – 2-3 ટુકડારીત 1: દૂધને મધ્યમ આંચે ગરમ કરો. એક બાઉલમાં એક ચમચો ઠંડું દૂધ અને કોર્નફ્લોર મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. દૂધઊકળી ને અડધું રહે ત્યારે તેમાં કોર્નફ્લો રની પેસ્ટ નાખી ઘટ્ટ થવા દો.તે પછી તેને આંચ પરથી ઉતારી લઇ થોડું ઠંડું થાય એટલે …તેમાં ખાંડ ભેળવો. એમાં કેરીનો પલ્પ, મધ અને કેરીના ટુકડા મિક્સ કરો. તૈયાર મિશ્રણને માટીની કુલ ડી (બાઉલ)માં ભરી અને ફ્રીજરમાં મૂકી દો.તે જામી જાયત્યારે ઉપર બદામના… ટુકડા અને પેઠા ચેરીથી સજાવીને સર્વ.. કરો કેરીના ટુકડા – અડધો કપકેરીનો પલ્પ – 2 ચમચા, દૂધ –500 ગ્રામ, ખાંડ – 2 ચમચા, કોર્નફ્લોર –1 ચમચી, મધ –1 ચમચો, સમારેલી બદામ – 1 ચમચો, પેઠા ચેરી – 2-3 ટુકડા, બનાવા વની રીત:- દૂધને મધ્યમ આંચે ગરમ કરો. એક બાઉલમાં એક ચમચો ઠંડું દૂધ અને કોર્નફ્લોર મિક્સ કરી પેસ્ટ તૈયાર.. કરો. દૂધ ઊકળીને અડધું રહે ત્યારે તેમાં કોર્નફ્લોરની પેસ્ટ …નાખી ઘટ્ટ થવા દો. તે પછી તેને આંચ પરથી ઉતારી લઇ થોડુંઠંડું થાય એટલે તેમાં ખાંડ ભેળવો. એમાં કેરીનો પલ્પ, મધ અને ..કેરીના ટુકડા મિક્સ કરો. તૈયાર મિશ્રણને માટીની કુલડી (બાઉલ)માં ભરી અને ફ્રીજરમાં મૂકી દો. તે જામી જાય ત્યારે ઉપર બદામ ના ટુકડા અને પેઠા ચેરીથી સજાવીને સર્વ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top