કોલારેડોમાં એક 10 વર્ષીય બાળકને વિચિત્ર બિમારી થઈ છે. આ બાળક ધીમે ધીમે પત્થર બની રહ્યો છે. આ બાળકનું નામ જેડેન રોજર છે. જેડેનને ત્વચા સંબધિત એક દુર્લભ બિમારી થઈ છે. આ બિમારીમાં ત્વચા ધીરે ધીરે કડક (સખ્ત) થઈ રહી છે. અને તેનું શરીર પત્થરમાં ફેરવાઈ રહ્યું છે. આ બિમારીનાં અત્યાર સુધી કુલ 41 મામલા જ દાખલ થયા છે. ચિકિત્સકોઁ એ આ બિમારી ની ઓળખ સ્ટિફ સ્કિન સિંડ્રોમનાં રૂપમાં કરી છે. પરંતુ અત્યાર સુધી આ બિમારીની કોઈ સારવાર …નથી. જેડેનને આ સમસ્યા ત્રણ વર્ષ પહેલા શરૂ થઈ હતી.ત્રણ વર્ષ પહેલા તેના માતા પિતાએ તેની ત્વચામાં કંઈક સ્પોટ કર્યું હતું. જે કડક થઈ રહ્યા હતા. હવે આ નિશાન જેડેનનાં.. સમગ્ર શરીરમાં ફેલાયું છે. જેડનનાં પરિવારજનોએ ઘણા ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ ફાયદો થયો નહી. હાલમાં ડોક્ટરો તેને કીમોથેરાપી ડ્રગ આપી રહ્યા છે. જેનાથી તેની બિમારીને વધવામાં ઘટાડો થયો છે. જેડનને લાગે છે કે તેને કોઈ કડક જગ્યા પર બાંધવામાં આવી રહ્યો છે. હાલમાં તમામ ડોક્ટરો તેની બિમારીનો ઈલાજ શોધીને કરી રહ્યા છ