આપણા શરીરમાં પાણીનુ કાર્ય શું છે, દરેકે જાણવું ખુબ જરૂરી છે

પાણી પીવાના અદભૂત ફાયદા વિષે જાણશો દરરોજ વધુમાં વધુ પીવાનું શરુ કરી દેશો શુ છે …અત્યારે આ મહામારીના સમયમાં લોકોને ઓક્સિજન ઘટે છે અને ફેફસામાં ચેપ લાગે છે તેથી લોકો સાવ હિમત હારી જાય છે પરંતુ આપને અત્યારથી વધુમાં વધુ પાણી પીવાનું શરુ કરી દેશું તો ગમે તેવી બીમારી આપની પાસે આવશે તો પણ આસાનીથી … Read more

શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલું કરો

શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂર, ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરરી , બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે . હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઑકિસજનની તંગીને લઇને … Read more