આપણા શરીરમાં પાણીનુ કાર્ય શું છે, દરેકે જાણવું ખુબ જરૂરી છે

પાણી પીવાના અદભૂત ફાયદા વિષે જાણશો દરરોજ વધુમાં વધુ પીવાનું શરુ કરી દેશો શુ છે …અત્યારે આ મહામારીના સમયમાં લોકોને ઓક્સિજન ઘટે છે અને ફેફસામાં ચેપ લાગે છે તેથી લોકો સાવ હિમત હારી જાય છે પરંતુ આપને અત્યારથી વધુમાં વધુ પાણી પીવાનું શરુ કરી દેશું તો ગમે તેવી બીમારી આપની પાસે આવશે તો પણ આસાનીથી તેઓ સામનો કરી લેશું હવે જનો પાણી પીવાથી આપના શરીરમાં શું ફાયદા થાય છે –

૧). ફેંફસામાં ઓક્સીજનને નમ બનાવે છે જેથી શ્વાસ સરળતાથી લઇ શકાય છે અને શ્વાસની તકલીફ થતી નથી – ૨). માણસના શરીરમાં દિમાગનો ૭૫ ટકા હિસ્સો પાણી જ છે ૩) એક એક સેલ સુધી પોષક તત્વો અને ઓકસીજન પહોંચાડવાનું કામ પણ પાણી જ કરે છે ૪) પાણી જ ભોજનને એનર્જીમાં ફેરવી નાંખવામાં ભૂમિકા અદા કરે છે જે શરીરના મહત્વના અંગ માટે રક્ષણ તરીકેનું કામ પણ કરે છે –

૫). શરીરને પોષક તત્વોને સોકાઇ જવામાં પણ ભૂમિકા ઉપયોગી રીતે અદા કરે છે ૬) હાડકાનો ૨૨ ટકા હિસ્સો પાણીથી જ બને છે ૭) જોડકા વચ્ચે ચિકાસને જાળવી રાખવામાં પાણીની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે ૭) મસલ્સમાં ૭૫ ટકા હિસ્સો પાણી બનેલો છે આથી મસલ્સને મજબુત કરવામાં પણ પાણીનો મહત્વનો ભાગ છે ૮) કેન્સરના ખતરો દુર કરવા દરરોજ ઓછામાં ઓછા છ ગ્લાસ પાણી પીવે છે તે લોકોમાં ગાલ બ્લેડર અને કેન્સરની બિમારીનો ખતરો ઘટી જાય છે . ૯) મોર્નિંગ વોક પર જતી વેળા , ટેનિસ રમતી વેળા અને જીમમાં પરસેવા કાઢતી વેળા પણ પાણી નુકસાનકારક નથી .

૧૦) ચિકાસને જાળવી રાખવા) માં પાણીની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે ૧૧) ખલી પેટે પાણી પીવું પણ ખુ અસરકારક માનવામાં આવે છે ખાલી પેટ પાણી પીવાની પ્રક્રિયા વોટર થેરાપી તરીકે ગણવામાં આવે છે ૧૨) જુદા જુદા રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે તો કહી શકાય છે કે કેટલીક ગંભીર અને જીવલેણ બિમારીને ટાળવામાં પણ તે ઉપયોગી સાબિત થાય છે અને આ વાત હકીકત પણ છે સવારે ઉઠીને વાંસી પેટે પાણી પીવું ખુબ ફાયદાકારક છે સવારે ઉઠીને વાંસી મોઢે પાણી પીવાથી તમારા શરીમાંથી કચરો સહ થઈ જાય છે

અમારા આ આર્ટીકલ તમને પસંદ આવે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને અમારા ફેસબુક પેઝ સાથે જોડાય જાવ જેથી અમારી માહિતી તમારી સાથે ઝડપથી પહોચી જાય

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment