ટોપરા પાક બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો
શ્રાવણ મહિનાનું વ્રત કરતા લોકો માટે ઘરમાં બનતી ફરાળી વાનગી માં એક મીઠાઈ ટોપરા પાક બનાવવાની રેસીપી નોંધી લો તો ચાલો… આજે બહુ સરળ એવી ટોપરામાંથી બનતી વાનગી બનાવીએ સામગ્રી : ૨૫૦ ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ.. ૨૦૦ ગ્રામ ખાંડ ૧૦૦ ગ્રામ માવો ૫ એલચીનો પાઉડર ૪ ચમચી ઘી બનાવવાની રીત : એક લોયામાં ખાંડ ડૂબે … Read more