પંચફોરમ મસાલો બનાવવાની રીત
પંચફોરમમસાલો સામગ્રી . જીરું – 2 ચમચા , વરિયાળી – 2 ચમચા , શાહજીરું – 1 ચમચો , મેથી – 1ચમચી , રાઈ – 1ચમચી રીતઃ વરિયાળી , જીરું , રાઈ અને મેથીને સાફ કરો . એક નોનસ્ટિક લોઢી કે કડાઈમાં શાહજીરું સાથે બધા સાફ કરેલો મસાલાને ધીમી આંચે શેકી લો . શેક્યા પછી તે … Read more