ચાનો મસાલો બનાવવાની પરફેક્ટ રીત

ચા પીધા વગર ચાલતું જ નથી (without tea) . અનેક લોકોની તો દિવસની શરૂઆત જ ચા tea સાથે થાય છે અને ચા પર ખતમ થાય છે. ચા લોકોની જીંદગીથી ઘણી હદ સુધી જોડાઇ ગઇ છે.. જેનાથી તે ઈચ્છવા છતા પણ દૂર નથી શકતા. તો કેટલાક લોકો મસાલા વાળી પરફેક્ટ ચા પીવા માટે પણ ટેવાયેલા હોય છે જો તે લોકોને પરફેક્ટ ચા ન મળે તો તેમનું કોઇ કામમાં મન લાગતું નથી. તો આજે અમે તમારા મસાલા વાળી ચા બનાવવા માટે તેનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય તેની રેસિપી recipe લઇને આવ્યા છીએ તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ચા નો મસાલો..

  • સામગ્રી Ingredients
  • 2 મોટી ચમચી – કાળામરી
  • 2 મોટી ચમચી – સૂંઠ પાઉડર
  • 10-12 મોટી – ઇલાયચી
  • 10-12 નંગ – લવિંગ
  • 1/2 કપ – સૂકી તુલસીના પાન
  • 1 ઇંચ – તજનો ટૂકડો

બનાવવાની રીત how to make tea masala powder સૌ પ્રથમ ચાનો મસાલો બનાવવા માટે કાળામરી, સૂંઠ પાઉડર, ઇલાયચી, લવિંગ અને સૂકી તુલસીના પાન તેમજ તજના ટૂકડાને બરાબર પીસી લો. તૈયાર છે ચાનો મસાલો.. આ મસાલાને એર ટાઇટ tight ડબ્બામાં ભરીને રાખી શકો છો. જ્યારે પણ ચા બનાવવી હોય તો તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલાથી બનાવેલી ચા પીવામાં ટેસ્ટીteasty tea લાગશે.

ચાટ મસાલા પાવડર બનાવવાની રીતનો વીડીયો જોવા અહીં ક્લિક કરો અને #subscribe જરૂર કરજો

Leave a Comment