પંચફોરમ મસાલો બનાવવાની રીત

પંચફોરમમસાલો સામગ્રી

. જીરું – 2 ચમચા , વરિયાળી – 2 ચમચા , શાહજીરું – 1 ચમચો , મેથી – 1ચમચી , રાઈ – 1ચમચી

રીતઃ વરિયાળી , જીરું , રાઈ અને મેથીને સાફ કરો . એક નોનસ્ટિક લોઢી કે કડાઈમાં શાહજીરું સાથે બધા સાફ કરેલો મસાલાને ધીમી આંચે શેકી લો . શેક્યા પછી તે ઠંડા થાય એટલે તેને મિક્સીમાં ક્રશ કરી લો . પહેલી વાર ક્રશ કરો ત્યારે એકદમ બારીક ન થાય તો બે કે ત્રણ વાર ક્રશ કરો . પછી તેને ચાળી લો . આને એરટાઇટ ડબ્બામાં ભરી લો . જરૂર પડે ત્યારે શાકમાં ઉપયોગ કરો .

Leave a Comment