(1) પનીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પનીર ને પાણી માં રાખી ને મુકવા થી જલતી બગડતું નથી અને લાંબા સમય સુધી તાજું રહે છે અને તમેન બીજી વખત પણ ઉપયોગ કરી શકોછો……..(2) કચોરી ફાટ્યા વગર ક્રીશ્પી બનાવવા’ તમે બાળકો માટે ઘરે કચોરી બનાવો છો અને કચોરી તળતી વખતે એકદમ કાચોરીને ક્રીશ્પી બનાવવા માંગો છો તો આ ટીપ્સ જરૂર follow કરજો સૌ પ્રથમ ક્યોરીને તળતા પેહલા એમાં નાના નાના કાણા પાડવા થી કચોરી ફાટશે નહી અને ક્રીશ્પી બનશે…………….. , (3) ચોખાને બાફતી વખતે ચોખાની સફેદ અને ફુલેલ બનાવવા માટે ચોખાને બનાવતી વખતે તેમાં લીંબુના રસના થોડા ટીપાં નાખી દો ચોખાનો કલર સફેદ અને ચોખા સરસ ફૂલેલા બનશે………….. .
(4) મોહનથાળ અને મગજ બનાવતી વખતે આ ટીપ્સ જરુર follow કરજો મોહનથાળ કે મગસ જેવી બેસનની વાનગી બનાવતી વખતે બેસનમાં થોડો રવો મિક્સ કરવાથી બેસનની મીઠાઈ એકદમ સ્વાદિષ્ટ અને કરકરી બનશે………. . (5) »કેળાની વેફર કાળી ન પડે એ માટે : કેળાં – વેફર કાળી ન પડી જાય તે માટે ચિપ્સને તળતાં પહેલાં તેને હળદરવાળા પાણીમાં પલાળીને મૂકો વેફર કાળી નહિ પડે……….
(6) » બટાકા બાફતી વખતે કાળા પડી જાય તો બટાકા બાફતી વખતે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી બટાકાનો રંગ એકદમ સફેદ રહેશે અને બટાકાની બનાવેલી વાનગી પણ સારી દેખાશે .(7) » ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠું , જીરું અને મરીના ભૂકાને ઉકાળેલા પાણીમાં ભેળવી તે જ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરું ચોંટેલા રહેશે……………….. .(8) » ગુવારનું શક ખાયને પેટમાં ગેસ થાય છે તો ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહીં થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે . (9) » ઈડલી ઢોંસાનું ખીરું પાતળું થઈ ગયું હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે . ……….
(7) » ચણાના લોટના પકોડાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઝીણી સમારેલી મેથી અને થોડું લસણ નાખો , પકોડા ખૂબ સ્વાદિષ્ટ બનશે……. .(8) ઢોકળાં કે ઈદડાં બનાવતી વખતે તેનો સ્વાદ વધારવા તેને બાફવા મૂકતાં પહેલાં તેના પર સાંભાર મસાલો કે ચાટ મસાલો ભભરાવથી ઢોકળાંનો સ્વાદ બદલાઈ જશે ………. (9) » કોઈ પણ લોટની વાનગી બનાવતી વખતે તેમાં ગરમગરમ ઘી – તેલનું મોણ નાખશો તો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે……….. .(10) » ભરેલાં કેપ્સિકમ જલદી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલાં અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો . નરમ થઈ ગયેલાં કેપ્સિકમ ઓછા તેલમાં જલદી ચઢી જશે અને સ્વાદિષ્ટ પણ બનશે……… . (11) » જો બિસ્કિટ હવાઈ ગયાં હોય તો બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઑવનમાં રાખો . બિસ્કિટનો સ્વાદ જળવાશે ને કરકરાં બનશે……..
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો
તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો
ઉપયોગ આવે તેવી ઘરગથ્થું ટીપ્સ મેળવવા માટે અમારા ફેસબુક પેઝને અત્લાયારે જ લાઇક કરો