વજન ઘટાડવા માટે લેમન ટી વધુ અસરકારક કે ગ્રીન ટી જાણવા અહી ક્લિક કરો

0

Lemon tea બનાવવાની રીત – ટી શરીરની પાચનક્રિયા મજબૂત બનાવવામા ખૂબ લાભદાયી નિવડે છે . લીંબુ ચામાં આદુ , તજ , તુલસીના પાન વગેરે નાખવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે . આમ લેમન ટી અને ગ્રીન ટીન . રારખામણી કરતાં પાચનક્રિયા મજબૂત બનાવવા , તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા લેમન ટીનો ઉપયોગ શરીર માટે વધુ હિતાવહ રહેશે . જયારે વજન ઘટાડવાની ઇચ્છા રાખતી વ્યકિત માટે ગ્રીન – ટી વધારે લાભદાયી નિવડે છે .

આજે વજનમાં વધારો થવાની સમસ્યા ૨૫ થી ૩૦ ટકા વ્યક્તિની વધી ગઈ છે . અને વજનમાં ઘટાડાની સૌથી લોકપ્રિય માર્ગ એટલે લેમન – ટી અથવા ગ્રીન ટી છે . તેથી જ હવે લોકો નોર્મલ ચા અને કોફી કરતાં ચા લેમન ટી અને ગ્રીન ટી પીધા વિશે વિચારે છે , એટલું જ નહીં હવે લોકો coldrinksના બદલે પણ લીંબુની સ્લાઇડને ઠંડા પાણીમાં નાખી પીતા હોય છે . આ ઉત્તમ coldrink માનવામાં આવે છે . આજના સમયમાં વધેલા વજનમાં ઘટાડો કરવા સવારમાં લેમન ટી અને ગ્રીન ટી પીવાનો નુસખા અજમાવે છે , પરંતુ સવાલ અહીં છે કે લેમન.ટી અને ગ્રીન ટીમાં વજન ઘટાડવા માટે વધારે અસર કારક શું છે ?

હવે તેના વિશે થોડું વધુમાં જાણી લઇએ . ગ્રીન – ટી શરીરમાં કેવી રીતે કામ કરે છે ? શરીરની ચયાપયન ગ્રીનટી થી વધે છે અને એમિનો એસિડ જેને ” એલ થિયનેન ” કહેવાય છે તે શરીરમાં ચરબીને વધતી અટકાવે છે . આ એમિનો એસિડ તમારી નયવસ સિસ્ટમને શાંત કરે છે અને પેટ – સંબંક્ષી હોર્મોન્સ જે . કે કોટસોહને કારણે તણાવ ઘટાડે છે . લીલી – ચામાં પોલિફીનોલ નામના તત્ત્વો છે જે શરીરની ચરબી દૂર કરવામાં મદદ કરે છે . તે ડાયાબિટીસને પણ નિયંત્રણમા રાખે છે અને હાઈબ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરે છે .

ગ્રીન્ટી પીવાની રીત લીલી ચા જમતાં પાહેલાં એક કલાક પહેલાં પી લેવી . લીલી – ચા . એક દિવસમાં ત્રણ વારથી વધારે ન પીવી . ખાંડ કે દૂધને આ ચામાં ન મેળવો , તેના બદલે , લીંબુ , મધ , તૂલસીનો છોડ અથવા આદુ વગેરે . તેની અંદર મેળવી શકાય જમ્યા બાદ તરત ગ્રીન ટીન લેવી . રાત્રે સુતાં પહેલાં ગ્રીન – ટી પીવાથી વજુનમા ઝડપી ધટાડો થાય છે

લેમન ટી કેવી રીતે કામ કરે છે ? લેમન ટી કે લીંબુ ચાની અંદર સામાન્ય ચા અથવા ઠંડા પીણાં કરતાં પૂબ ઓછી કેલરી હોય છે કે લેમન ટીમાં જો મધને બદલે ખાંડ મિશ્રણ કરવામાં આવે તો તેની અસર બમણી થઈ જાય છે . લેમન વિટામિન – સી ધરાવે છે જે રક્તમાંથી કયરો સાફ કરે છે . લેમન – ટી પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે . એટલું જ નહીં લીંબુમાં પોટેશીયમ હોય છે , જે શરીરનું મેટાબોલિઝમ ! વધારે છે , વિંટામિન – સી ની વજન ઘટાડવામાં મદદરૂપ બને છે ,

ગ્રીન કોફી પીવાથી થતા નુકસાન વિષે પણ જાણવું એટલું જ જરૂરી છે: – તેમાં કેફીનની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, તેનાથી હેલ્થને નુકસાન થઈ શકે છે. – વધુ ગ્રીન કોફી પીવાથી પેટની સમસ્યા, ઉઘરસ, અનિદ્રા, ગભરામણ જેવી અનેક સમસ્યાઓ વધી શકે છે. – તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે, તેથી હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ ગ્રીન કોફી ન પીવી જોઈએ…. – પ્રેગ્નેન્ટ અને ફીડિંગ કરાવતી મહિલાઓએ ખાસ ગ્રીન કોફી ન પીવી જોઈએ. તેનાથી મેટાબો લિઝ્મ પર ખરાબ અસર પડે છે અને બાળકને નુકસાન કરે છે – જો તમને થાઇરોઇડ હોય તો પ ણ ગ્રીન કોફી લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here