ફર્નિચરમા લાગેલ ઊધઈને જડમૂળથી દૂર કરવા ઘરે કરો આ ઉપાય

ઊધઈ દુનિયાભરમાં જોવા મળતો જીવ છે . વિશ્વભરમાં તેની લગભગ ૨૦૦૦ જેટલી પ્રજાતિ રહેલી છે . ભારત ઉપરાંત દુનિયાના દરેક ક્ષેત્રમાં ઊધઈ જોવા મળી રહે છે . એક અનુમાન મુજબ પૃથ્વી પર આશરે ૩૦ લાખ વર્ષોથી નીરવ દેસાઈ ઊધઈનું અસ્તિત્વ રહેલું છે . સામાન્ય રીતે તો દરેક સિઝનમાં ઊધઈનો ત્રાસ રહેતો હોય છે પણ ખાસ કરીને વરસાદની સિઝનમાં તેમનો ઉપદ્રવ વધારે જોવા મળે છે . તેનું મુખ્ય કારણ વરસાદમાં ભેજવાળું વાતાવરણ છે . લાકડાના ફર્નિચરને સમૂહ બનાવીને ખોતરીને પોલું કરતી હોવાથી ઊધઈને લાકડાનો દુશ્મન પણ કહે છે . લાકડા ઉપરાંત પુસ્તકોનાં પાનાં પણ તેઓ ખોતરી ખાય છે . ઊધઈ દેખાવે કીડી જેવી લાગતી હોય કીડીઓની જેમ તે પણ રહેતી હોય છે . તેઓ લાખોની ખામાં કોલોની બનાવીને છે . ઊધઈને પાંખો હોય છે . માદા અને સૈનિક ઊધઈનો રંગ સફેદ હોય છે .

જ્યારે નર ઊધઈનો રંગ બદામી હોય છે . તેમના માથા પર એન્ટિના પણ હોય છે . ઊધઈ તેમના કદ અન્ય જીવનકાળ દરમિયાન ક્યારેય પણ સૂતી નથી કીડીઓની જેમ ઊધઈમાં પણ રાજા , રાણી અને સૈનિક હોય છે . તેમાં રાણીનુ : છે ઊધઈથી થોડું મોટું સૈનિકોની સંખ્યા સૌથી વધારે હોય છે . સૈનિક ઊધઈમાંથી કેટલાક સૈનિકો રાણી અને કોલોનીની સુરક્ષા કરે છે . રાણી ઊધઈ જોઈ શકે છે જ્યારે સૈનિક ઊધઈ જોઈ શકતી નથી . માદા ઊધઈ એક વખતમાં ચાલીસ હજાર જેટલાં ઈડાં આપે છે . ત્યારબાદ ઈડાં લાર્વામાં પરિવર્તિત થાય છે . લાર્વામાંથી નિષ્ફ બને છે જે ઊધઈની પુખ્ત અવસ્થા હોય છે . ઊધઈ તેમની લાળ અને માટીથી તેમનાં ઘર બનાવે છે . તેમનાં ઘર ઊંચાઈ ૩૦ થી ૪૦ ફીટ સુધી વિસ્તરેલી હોય માટીની એક લાંબી લાઈન જેવાં હોય છે . ઘરની . તેમનાં ઘર મજબૂત હોય છે .

ઘર બનાવવાની જવાબદારી સૈનિક ઊધઈની હોય છે . આપણે માનીએ છીએ કે ઊધઈનો મુખ્ય ખોરાક લાકડું છે . આ કારણે તે સતત લાકડું ખાતી રહે છે . ખરેખર તો લાકડામાં રહેલો સેલ્યુલોઝ તેમનો મુખ્ય ખોરાક છે . આ કારણે જ તેઓ સતત લાકડું ખાતી રહે છે . જોકે ઊધઈમાં સેલ્યુલોઝ પચાવવાની ક્ષમતા હોતી નથી . આ સેલ્યુલોઝનું પાચન તેમના આંતરડામાં રહેલા પ્રોટોજોવા જીવ કરે છે . ઊધઈ અને પ્રોટોજોવા બંને સહજીવનમાં રહે છે . ઊધઈનો આયુષ્યકાળ આશરે ત્રીસ વર્ષનો હોય છે .

 ઊધઈ લાગેલ ફર્નીચરની પાસે કોઈ ભીની લાકડીને મુકી દો તો તેને ચાર દિવસ તાપ બતાવી દો કારણ કે તાપ ઊધઈની સૌથી મોટી દુશ્મન છે જે ઊધઈને જડથી મટાડી દે છે.

સફેદ સોડાને ઊધઈ લાગેલ ફર્નીચર પર છાટવાથી પણ ઊધઈ નષ્ટ થઈ જાય છે.  

. મીઠુ પણ એક અસરદાર નુસ્ખો છે. મીઠાને પાણીમાં મિક્સ કરીને છાંટવાથી પણ ઊધઈ નાશ પામે છે. 

5. સાબુના પાણીથી પણ ઊધઈ મરી જાય છે. 4 કપ પાણીમાં ડિશ શોપ મિક્સ કરો અને આ મિશ્રણને રોજ ફર્નીચર પર છાંટો એક અઠવાડિયામાં ફાયદો જોવા મળશે. 

ઊધઈ લાગેલ ફર્નીચરની પાસે કોઈ ભીની લાકડીને મુકી દો તો તેને ચાર દિવસ તાપ બતાવી દો કારણ કે તાપ ઊધઈની સૌથી મોટી દુશ્મન છે જે ઊધઈને જડથી મટાડી દે છે.

Leave a Comment