વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? આ માહિતી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

0

વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ?

ઉપાય નં . ૧ કોળું , દહીં , લીલી છાલ સાથેનું કુંવારપાઠું , ખજૂર , પાલક અને કેળામાંથી બી – ૧૨ મળશે અથવા મગજને શાંત રાખનાર સેરોટોનિન જેવા મૂડ બૂસ્ટર ન્યૂરો ટ્રાન્સમિટર્સ મળશે .

ઉપાય નં . ૨ . એસિડિટી , કબજિયાત વગેરેથી આંતરડામાં ગરમી વધે છે . આવી ગરમીથી બી – ૧૨ ઘટે છે . ઉપાય નં . ૩ સતત ટેન્શનથી બી – ૧૨ ઘટે છે કારણકે બી – ૧૨ એ ન્યુરોટીક વિટામિન છે . . મતલબ કે બી – ૧૨ જ્ઞાનતંતુઓનો ખોરાક છે . રોજ મેડિટેશન કરવાથી જ્ઞાનતંતુઓ શાંત રહેશે એટલે ઓછુ બી – ૧૨ વપરાશે .ઉપાય નં . ૪ આર . ઓ . ને બદલે ખાલી પાણીને શુદ્ધ કરનાર ફિલ્ટરનો ઉપયોગ કરવો જોઈએ . પાણીના ટી . ડી . એસ . ૪૫૦ થી ૬૫૦ સુધી હોય તો એમાંથી શરીરને જરૂરી મિનરલ્સ , વિટામિન સીધા મળે અને – હાડકા સારા રહે . પરંતુ , આર , ઓ , એને ઘટાડીને ૧૦૦ થી ૨૦૦ કરી દે છે . આથી , શરીરમાં બી – ૧૨ તો | ઘટે જ છે . સાથે પાચન શક્તિ પણ બગડે છે .

આ માહિતી . તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? આ માહિતી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here