કુવારપાઠું સ્વાસ્થ્ય માટે છે અનેકગણુ ફાયદાકારક તેના ઉપયોગ વાંચો અને શેર કરો

ુવારપાઠ:ુ કાંુવારપાઠાને અાંગ્રેજીમાાં યલો પ્લાન્દ્ટ.. કે
એલો કહેછે. એનેબહુપાણીની જરુર નથી. રતે ીમાાં ..એ બહુસારી રીતેથાય છે. દરીયા કીનારેવધુફુલેફાલેછે. ભારતમાાં બધેજ થાય છેપણ સ રાષ્ટ્રમાાંઅનેકચ્છમાાં વધુથાય છેજમીન માાં કેકાંુડામાાં જામી ગયા પછી તેનાાં જાડાાં દળદાર રસભ યાાંપાન ચોતરફ કાઢેછે.

ાંુવારપાઠાના છોડ બેત્રણ ફુટ ઉ ાંચા અને દળદાર લાાંબા અણીયારા પાનવાળા થાય છે. પાનને કીનારે ધાર પર અણી દાર કાાંટા હોય છે. કાંુવારના પાનની વચ્ચે જ કારતકમાગસર માાં લાાંબો પષ્ુપદાંડ નીકળે છે, જને ેશલે ડા કેશલે રા કહે છે એ સ્વાદીષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. એનાંુશાક અને અથાણાંુથાયછે.

કાંુવારની મીઠી અનેકડવી બેજાતો થાય છે. કડવી જાતનાાં પાન જાડાાં, રસદાર અને ગરભથી ભરલે ાાંહોય છે. મીઠી કાંુવારનાાં પાન ઓછાાં જાડાાં અનેનાનાાં હોય છે. ગણુ ોની દૃષ્ટીએ બાંને સરખી હોવાથી દવામાાં બાંને વપરાય છે. પાનની અાંદરનો સકુવેલોગરભ એળીયો કહેવાય છે. એનાાં પાન કાાંટા વાળીધારવાળાાં, ભરાવદાર, લાાંબાાં અનેઅાંદરથી ઘી જવેી વુાબથી ભરલે ાાં હોય છે.આ પાનમાાં ખબુ ગભવ ઘાટો રસ ભયોવ હોય છે. તેના ગભવનેકાઢી થોડી વા રાખવા થીરસ થઈ જાય છે. ચોમાસમાાં આ છોડની વચ્ચથે ી એક ..દાાંડી નીકળેછેજને ા પર ફુલ આવેછેફુલ બહારથી નારાંગી રાંગનાાં,

અાંદરથી પીળાશ પડતાાં અનેઉગ્ર ગાંધવાળાાં હોય છે. આ ફુલ સાકર જવેાાં મીઠાાં હોય છે. ફુલની દાાંડી અને પાન બાંને નાાં અથાણાાં થાય છે. આ અથાણાાં યકૃત-લીવરના રોગો નાં ઉત્તમ ઔષધ છે. કાંુવારપાઠાના રસમાાંથી એળીયો બનાવ વામાાં આવે છે. એળીયો મળનેખસેડનાર અને રચે ક છે, તથા
માસીકની શદ્ધુી કરેછેઅનેમાસીક નીયમીત લાવેછે. યકૃત અને બરોળનાંુએ ઉત્તમ ઔષધ છે.

ાંુવારપાઠુ ત્રીદોષહર છે. લાબ-ુકાંુવારપાઠુ મળને ભેદનાર, શીતળ, કડવાં, ુ નેત્રને હીતકર, રસાયન, મધરુ, બાંહૃ ણ, બળકારક, વીયવવધવક તથા વાય, ુવીષ, ગલ્ુમ, પ્લીહા, યકૃત, વમન, કફ, જ્વર, ગ્રાંથી, અગ્નીદગ્ધ વ્રણ, . વીસ્ફોટ, રક્તપીત્ત અને ચામડીના રોગો દરુ કરનાર છ. ટાંુકમાાં કાંુ વાર રચે ક, શોધક અને પીત્તશામક છે. લાબનુા પાન વચ્ચ ને ો ગર-માવો અડધી ચમચી જટેલો સવાર-સાાંજ લવે ો. કુમા યાવસવમાાં મખ્ુય ઔષધકાંુવારપાઠાંુછે. એનાથી લીવરના રોગો, બરોળ વધી જવી, સ્ત્રીઓની માસીક સાંબાંધી વીકૃતી ઓ, અકાળે માસીક બાંધ થઈ જવાંુવગરે ેમટેછે. પાાંડરુોગ તથારક્તાલ્પતામાાં એ સારુાં પરીણામ આપેછે.ુવારના પાનને છરી વડે ચીરી ગભવ કાઢી તેમાાં હળદર મેળવીને કમળાના રોગી નેઆપવાથી લાભથાય છે. આ ગભવનેચોળી નાખવાથી રસ બનેછે. આ રસ પણ એકથી બેચમચી પીવાથી કમળો મટે
છે આતવવના દોષો, હરસ, આફરો, ગોળોઅનેકબજીયાતમાાં પણ એનાથી ફાયદો થાય છે.

(૧) કાંુવારપાઠાના લાબાને દાઝલે ા ભાગ પર લગાડવાથી ગમેતેવી બળતરા શાાંત થાય છે, પાક થતો નથી અને પાક થયો હોય તો રુઝાઈ જાય છે.

(૨) આાંખ આવી હોય તો લાબાને આાંખમાાં આાંજવાથી આાંખનો સોજો, ચીપડા, દ:ુખાવો, બળતરા, રતાશ વગરે ેખબુ ઝડપથી મટેછે.

(૩) કાંુવારપાઠાનાંુઘી જવેાંુલાબુ૧-૧ ચમચી સવાર- સાાંજ ખાવાથી લીવર અનેબરોળના રોગો મટેછે.લોહીની ઓછપ ઘટેછે. શક્તી વધેછે. થાક અને દબુવળતા દરુ થાય છે.

(૪) માસીક સાફ આવતાંુન હોય, ઓછુાં આવતાંુ હોય, દ:ુખાવા સાથેઆવતાંુહોય કેમાસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કાંુવારપાઠાના નીયમીત સેવનથી તેજરુર મટેછે.

(૫) હાલતા-દખુ તા દાાંત પર કાંુવારપાઠાનો રસ ઘસવાથી અનેતેનો ટુકડો ચાવવાથી રાહત થાય છે.

(૬) આાંખમાાં કાંુવારપાઠાનો રસ આાંજવાથી આાંખની તકલીફમાાં રાહત થાય છે.

(૭) ડાયાબીટીસમાાં કાંુવારપાઠાંુઅકસીર છે.

(૮) કાયમી ગસૅ , લીવર કેબરોળની તકલીફ, ભખુ ન લાગવી, અજીણવ, શળુ, અપચો, વગરેમે ાાં ઘઉ ાંનાલોટમાાં કાંુવારપાઠાનો રસ નાખી રોટલી-ભાખરી બનાવી ખાવાથી લાભ થાય છે.

(૯) કાંુવારપાઠાનો એકથી દોઢ ઈંચ લાાંબો ટુકડો સવાર-સાાંજ ખાવાથી કબજીયાત દરુ થાય છે.

(૧૦) કાંુવારપાઠાનો એક ચમચો રસ દીવસમાાં ત્રણ વાર લવે ાથી તેમ જ પટે પર તેનો લપે કરવાથી જલાંધરમાાં રાહત થાય છે.

(૧૧) કાંુવારપાઠાના પાનના કાાંટા કાઢી, વાટીને હળદર-મીઠાંુભળે વી થોડાંુગરમ કરી ગાાંઠ કેસોજા પર લગાડવાથી રાહત થાય છે.

(૧૨) મોાં આવ્યાંુહોય તો કાંુવારનો રસ સાકર સાથે લવે ો.

(૧૩) એસીડીટીમાાં કાંુવારનો રસ થોડી સાકર નાખીનેલવે ાથી રાહત થાય છે.

(૧૪) કાંુવારપાઠાના રસમાાં અડધી ચમચી હળદર નાખી દીવસમાાં બેવાર પીવાથી તાવમાાં રાહત થાય છે. કપાળ અને પગના તળીયે તેનો રસ ઘસવાથી તાવ તરત ઉતરી જાય છે.

(૧૫) થાઈરૉઈડમાાં કાંુવારનો દોઢથી બેઈંચનો ટુકડો ખાવાથી ફાયદો થાય છે. હળદર-અનેમીઠાંુનાખલે ો કાંુવારનો રસ ગરમ કરી ગળા પર લપે કરવાથી રાહત રહેછે.

(૧૬) કાંુવારરસના સેવનથી યવુાની લાાંબો સમય ટકી

રહેછે.

(૧૭) શરીરના ખલ્ુલા અાંગો પર કાંુવારપાઠાંુઘસવાથી વાતાવરણની અશદ્ધુીઓની અસર થતી નથી. ચામડીનો વાન ઉજળો થાય છે.

(૧૮) માથાના વાળના રક્ષણ માટેકાંુવારપાઠાની છાલ ઉતારી અાંદરના ગભવને માથામાાં ઘસી વાળ સકુ વી દેવા. થોડા સમય બાદ માલીસ કરી માથાંધોઈ નાખ વાથી વાળ ચમકદાર, કાળા બને છે, તથા વાળની વદ્ધૃ ી પણ થાય છે.

(૧૯) કાંુવારનો ગભવ સાકર નાખી પીવાથી તાવનો દાહ શાાંત થાય છે.

(૨૦) કાંુવારનો રસ મોઢેચોપડવાથી મોઢાનાાં કાળાાં ધાબાાં-ડાઘા દરુ થાય છે.

(૨૧) કાંુવારનો રસ હળદર મેળવી પીવાથી બરોળ અનેયકતૃ ની વદ્ધૃ ી મટેછે.

(૨૨) કાંુવારના પાનના રસમાાં હળદર, મધ અને સીંધવ મેળવી સવાર-સાાંજ પીવાથી શ્વાસ-દમમાાં કફ છુટો પડેછે.

(૨૩) અડધી ચમચી કાંુવારનો ગભવ ખાધા પછી એક

ગ્લાસ ગરમ દધુ પીવાથી મળ એકદમ સાફ ઉતરેછે.

Leave a Comment