Showing 9 Result(s)
કિચન ટીપ્સ રેસીપી હેલ્થ ટીપ્સ

સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી ગ્રીન ટી આ છોડ ઉગાડી ઘરે જ બનાવો વાંચો અને શેર કરો

ઘણીવાર તમે બધા લોકોએ વિવિધ પ્રકારની ચા વિશે ઘણું સાંભળ્યું હશે .. જેમ કે ગ્રીન ટી, રેડ ટી, લીંબુ ચા અને બ્લેક ટી, પરંતુ તમારામાંના બહુ ઓછા લોકોએ બ્લુ ટી…… વિશે સાંભળ્યું હશે … હા , અમે વાદળી ચા વિશે વાત કરી રહ્યા છીએ… હવે …

કિચન ટીપ્સ હેલ્થ ટીપ્સ

સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટેની ટિપ્સ વાંચો અને દરેક મહિલા સાથે શેર કરો

 ….ચણાના લોટના પકોડા સ્વદિષ્ટ બનાવવા માટે તેમા ઝીણી સમારેલી મેથી થોડુ લસણ નાખો…. ….. ઢોકળા કે ઈદડાંનો સ્વાદ વધારવા તેને બાફવા મુકતા પહેલા તેના પર સાંભાર મસાલો ભભરાવો … ….- ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેમા બનાવતી વખતે લેમન ફ્રૂટ સોલ્ટ નાખો … …. કોઈપણ લોટની વાનગી બનાવતી …

કિચન ટીપ્સ રેસીપી

ટેસ્ટી અને ચટપટી યુનિક ઈડલી મસાલા સેન્ડવીચ બનાવવાની રીત

Gujarati recipe  જો તમે વીકેન્ડ પર ઘરે ઈડલી ઢોંસા બનાવવાનો પ્લાન કરી રહ્યા છો પરંતુ તમારે કંઈક નવું કરવું હોય તો ઈડલી મસાલા . સેન્ડવીચ એકદમ બેસ્ટ ઓપ્શન છે. હેલ્ધી ઈડલી મસાલા સેન્ડવીચ ખાઈને પરિવારના લોકો તમારા વખાણ કરતા થાકશે નહીંતો આજે જણાવી શું ઈડલી …

કિચન ટીપ્સ હેલ્થ ટીપ્સ

ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

ડાયટિંગ કર્યા વિના વજન ઘટાડી શકાય !….ડાયટિંગ અમે કોઈ જિનેશિયમ ‘ શરૂ કર્યું નથી કે ન તો એવી કોઈ ગોળીઓની એજન્સી લીધી છે જે ગળવાથી વજન ઘટાડી શકાય . અહીં એકદમ સાદી , સીધી અને તદ્દન સહેલી તરકીબની વાત કરવાના છીએ . આજકાલ આ તરકીબ …

કિચન ટીપ્સ હેલ્થ ટીપ્સ

કોલેસ્ટ્રોલનુ મુખ્ય કારણ છે તેલ તડેલ વસ્તુમાથી તેલ નિવારવા અપનાવો આ ઘરગથ્થુ ટીપ્સ

જમતી વખતે ઘણાં લોકોને અડદના કે ચોખાના પાપડ તળીને ખાવાની ટેવ હોય છે . આ પાપડ ટેસ્ટમાં બેસ્ટ હોય છે , પણ તળેલા હોવાને કારણે તેની અંદર કેટલુંય તેલ રહી જતું હોય છે , જે આપણાં શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે . તે તેલ કોલેસ્ટેરોલની …

resipi કિચન ટીપ્સ શાક રેસીપી

હવે ઘરે બનાવો ટેસ્ટી બ્રેડ પુલાવ

બ્રેડ પુલાવ સામગ્રી ૧ વાટકી ભાત ૧ વાટકી બેડના ટુકડા ૧ બટેકુ ૩ ડુંગળી ૧ લીલું મરચું ૧ ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૧/૨ ચમચી ખાંડ 1/2 ચમચી ગરમ મસાલો ૧ ચમચી લીંબુનો રસ મીઠું ૧ ચમચો તેલ ૧ ચમચી રાઈ …

કિચન ટીપ્સ ફરસાણ રેસીપી

એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજાર જેવા ખાખરા બનાવવાની રીત

એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજર જેવા ખાખરા બનાવવાની રીત ખાખરા બનાવવા સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન મીઠું  સ્વાદાનુસાર ૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે ખાખરા બનાવવાની  રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, …

કિચન ટીપ્સ રેસીપી હેલ્થ ટીપ્સ

લસણ ફોલવાની સૌથી સરળ રીત જાણી લો ફોતરાં નહિ ઊડે કે નહી હાથમાં લસણની ગંધ આવે

રસોડામાં રસોઈ કરવી તો બધાને ગમે પરંતુ રસોઈના ટેસ્ટમાં વધારો કરનાર લસણ ફોલવામાં ખૂબ જ કંટાળો આવે. લસણ ફોલતી વખતે વાર પણ એટલી જ લાગે અને તેના ફોતરાં પણ બહુ ઊડે..એ તો ઠીક પણ લસણ ફોલયા પછી હાથમાથી લસણની દુર્ગંધ તો કેટલાય કલાક સુધી આવે …

કિચન ટીપ્સ રેસીપી

હવે મલાઈમાંથી બનાવો ઘી , એ પણ એકવાર નહી બે બે વાર બનાવો ઘી…

આપણે દરેક લોકો મલાઈમાંથી ઘી તો બનાવતા જ હોઈએ છીએ, અને આપણે બધા જ લોકો એકવાર જ મલાઈમાંથી ઘી કાઢીને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે એક જ મલાઈમાંથી ઘી બનાવો બે વાર…ઓછી મલાઈમાં વધુ ઘી બનાવી કરો તમે રસોડામાં ફાયદો જ ફાયદો. જરૂરી સામગ્રી : …