ગણેશજીને પ્રિય મોદકલાડુ ઘરે બનાવવા રેસીપી વાંચો અને શેર કરો
સામગ્રી – 200 ગ્રામ મેદો, દળેલી ખાંડ 200ગ્રામ, કોપરાનું છીણ 200ગ્રામ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, કતરેલા કાજુ બદામ અડધો કપ, કિશમિશ અડધો કપ, મોણ માટે એક ચમચો તેલ, તળવા માટે ઘી. ………………… બનાવવાની રીત – સૌ પ્રથમ મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો …