June 4, 2020
Breaking News

કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી , પણ સાવધાની રાખો અબજ સાચો ઉપાય છે

કોરોના વાઇરસઃ ડરવાની જરૂર નથી , પણ સાવધાની રાખો

બધા જ કોરોના વાઇરસ ઘાતક નથી હોતા ? આ વાઈરસ કંઈ આજકાલનો નથી . તેના વિશે સૌથી પહેલાં જાણકારી 1960ના દાડકામાં મળી હતી . કોરીના વાઇરસ ઘણા પ્રકારના હોય છે અને મોટાભાગે ઘાતક નથી હોતા , પરંતુ વર્ષ 2012માં તેનો એક પ્રકાર મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિસ્ટમે ( એમઈઆરએસ ) પહેલીવાર ઘાતક રૂપ દેખાડવું જ્યારે સાઉદી અર અને અન્ય પાડોશી દેશોમાં તેનાથી B $ 8 લોકોનાં મૃત્યુ થયો & તાં . વર્ષ દરમાં તેના બીજા એક પ્રકાર સાર્સ ( એસઈમારએસ ) ને શરણે 771 શોકોનું મૃત્યુ થયું હતું . અત્યારૅ ચીનમાં વાઈરસ ફેલાયો છે , તે કોરોના વાચનો નવો પાર , જેને 2019 – 11C ‘ ov નામ માપવા માં આવ્યું

ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસના પ્રકોપથી ભારત સહિત અન્ય દેશોમાં ડર અને આશંકા – ફેલાયેલી છે . તેને લઈને ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે . વિશેષજ્ઞોના મતે કોરોના વાઇરસનાં લક્ષણ સામાન્ય બ્લ્યુ ( શરદી – ઉધરસ ) ના સંક્રમણ જેવાં જ હોય છે , તેથી તેની સરળતાથી જાણકારી મેળવવી મુશ્કેલ છે . શું છેકોરોના વાઇરસ ? : અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે કોરોના વાઇરસ ખાસ પ્રકારના વાઇરસોનો એવો સમૂહ છે , જે જાનવરોમાં મળી આવે છે .

નોટિન્ચમ યુનિવર્સિટીના વાઇરોલોજિસ્ટ જોનાથન બોલના મતે ઘણે અંશે શક્ય છે કે આ વાઇરસ પશુઓમાંથી જ મનષ્યોમાં પહોંચ્યો હોય . કોરોના વાઇરસ અત્યાર સુધી શોધવામાં આવેલા 6 સૌથી ખતરનાક વાઇરસોમાંથી એક છે . શરૂઆતમાં એ નથી જાણી શકાતું કે મનુષ્ય તેનાથી સંક્રમિત થઈ ગયો છે . તેના વિશે ત્યારે જાણવા મળે છે , જ્યારે સ્થિતિ ગંભીર થઈ જાય છે . આ વાઇરસકેવી રીતે ફેલાય છે ? : જાનવરીના સંપર્કમાં આવનાર મનુષ્યોને આ વાઇરસ સંક્રમિત કરે છે , પરંતુ સંક્રમિત વ્યક્તિથી બીજી વ્યક્તિ પણ સંક્રમિત થઈ શકે છે . તેથી જ આ વાઇરસ ખતરનાક છે . સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના મતે સંક્રમિત દર્દીની શરદી , છીંક અને તેની સાથે હાથ મિલાવવાથી તે ફેલાઈ શકે છે . આ છે તેનાં લક્ષણોઃ કોરીના વાઇરસનાં લક્ષણો સામાન્ય રીતે શરદી – ઉધરસનાં લક્ષણો જણાય છે , જેમ કે કરું , ગળામાં સોજો , માથાનો દુખાવો , ઘણા દિવસ સુધી તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં મુશ્કેલી , પરંતુ આ લક્ષણ જોઈને તમે ગભરાશો નહીં . માત્ર સતર્કતા રાખો . ધ્યાનમાં રાખો અત્યારે તો ભારત આ વાઇરસથી લગભગ મુક્ત છે , પરંતુ લક્ષણો તીવ્ર થવા પર વિશેષજ્ઞની સલાહ જરૂર લો . સારવારઃ અત્યાર સુધી કોરોના વાઇરસની કોઈ ચોક્કસ સારવાર કે કોઈ પ્રકારની વેક્સિન ઉપલબ્ધ નથી . તેથી ડોક્ટર્સ તેનાં લક્ષણોના આધાર પર જ તેની સારવારમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરે છે . અત્યારે તેની વેક્સિન શોધવા અંગેનું કામ ચાલી રહ્યું છે . સંક્રમણ થવા પર આટલું કરો : સામાન્ય લૂ દરમિયાન જે ઉપાય અજમાવવામાં આવે છે , તે કરો , જેમ કે પૂરતો આરામ કરો . પ્રવાહી પદાર્થ ( જેમ કે હુંફાળું પાણી , સૂપ . ચા , ગ્રીન ટી વગેરે ) વધારે લો .

ગળામાં દુખાવો અને ફીવર માટે દવાઓ લો , પરંતુ એક્ઝિન અવોઈડ કરો , ખાસ કરીને 19 વર્ષની ઉંમરના લોકોને આ દવા બિલકુલ ન આપશો . આ રીતે બયો : કોરોના વાઇરસથી બચવાની એ જ રીત છે , જે સામાન્ય લૂમાં હોય છે . એટલે કે દર્દીના સીધા સંપર્કમાં આવવાથી બચવું જોઈએ . દર્દીના આંખ , નાક અને મોંના ભાગે અડશો નહીં પોતાના હાથ અને આંગળીઓને પોતાની આંખો , નાક અને મોંથી દૂર રાખો . હાથને સાબ અથવા હૂંફાળા પાણીથી ધોયા પછી જ આંખ , નાક કે મોંને અડવું . હાથ ન ધોઈ શકવાની સ્થિતિમાં સેનેટાઈઝરનો ઉપયોગ કરો . જો તમે સંક્રમિત હો તો ઘરે જ રહો , ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો . છીંકતી વખતે પોતાનું મોં ઢાંકો , જેથી બીજા લોકોમાં સંક્રમણ ન ફેલાય .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *