અચાનક થઈ જતા ઝાડા મટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

0

અચાનક થઈ જતા ઝાડાનો ઉપચાર વખતે મળત્યાગ કષ્ટયુક્ત હોય છે અને પેડના નીચેના ભાગમાં ડાબી બાજુએ દુખાવો થાય છે તથા પેડુ ભારે રહે છે . આ કારણને લીધે દદ પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી મરડાટ – મરોડની તકલીફ મોટા આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે . વિરેચક ઔષધથી પાતળા ઝાડા સાથે આમ – ચીકાશ પણ વધારે પડે છે . જેથી દર્દીમાં મળત્યાગ પછી થાક અને અશક્તિ આવી જાય છે . કોઈ વ્યક્તિમાં વર્ષો સુધી કબજિયાત મળત્યાગમાં કષ્ટ તથા સતત ચીકાશ પડતી વગેરે કારણોને લીધે પેટના – પેડૂના નીચલા ભાગમાં ખાસ કરીને ડાબી બાજુ દર્દ , બેચેની , અજંપો , અશક્તિ , ચક્કર , તૃષા વગેરે રહે છે . વખતે મળત્યાગ અથવા વાછૂટ થઈ જવાથી..રાહત લાગે છે તથા મળ તપાસ ટેસ્ટમાંસિસ્ટનાં લક્ષણો ન મળવાથી આ રોગનું નિદાન થઈ શકે આ રોગના ઉપચારમાં દર્દીને સૌ પ્રથમ વિક્ષોભક આહાર , બિયાં તથા રેસાવાળા શાકભાજી અને વિક્ષોભક તથા વિરેચન ઔષધોનો ત્યાગ કરવો જોઈએ . મનને વિષુબ્ધ કરવાવાળા તથા શરીરને થકવી નાંખનારા મનોદૈહિક કારણોનો ત્યાગ કરવો જોઈએ . વાયુ વધારનારા રૂક્ષ , ઠંડા , તીખાં , તળેલા , વાસી અથાણાં , પાપડ , સોપારી , ગોળ , ખજૂર , ચણા વાલ , ડુંગળી , વટાણાની ચીજોનો ત્યાગ કરવો જોઈએ તથા ઉજાગરા એકટાણાં , ઉપવાસ કરવા . બને ત્યાં સુધી આહાર દ્રવ્ય અને સુપાચ્ય પ્રયોજવો જોઈએ . મહર્ષિ ચરકે લખ્યું છે કે , કોઈપણ રોગથી નિર્બળ થયેલ વ્યક્તિ આહાર સંબંધી અત્યાધિક અપથ્ય કરે તથા ભય , ક્રોધ , ચિંતા , શોક , ઉદ્વેગ વિશાદ , અવસાદાદિથી ગ્રસ્ત રહે તો તેનો પાંચનાગ્નિ નષ્ટ થઈ જાય છે . જેથી શરીરમાં ત્રણે દોષ પ્રકુપિત થઈને રોગોત્પત્તિ કરે ઉપર્યુક્ત રોગો ઉત્પત્તિકારક મૂળભૂત કારણોનો ત્યાગ કરવો અને ઉચિત પરેજી સાથે અથવા વાયુપિરાદિ દોષાનુસાર પરેજી સાથે નીચે પ્રમાણે ઔષધોપચાર કરવો . થોડી હરડે કે સૂંઠ નાંખેલું ઉકાળીને ઠંડું કરેલું….પાણી પીવું . છે . એક ચમચી બીલાનું ચૂર્ણ એક ચમચી દાડમની છાલનું ચૂર્ણ મિશ્ર કરી એક ગ્લાસ તાજી મોળી છાશ સાથે સવારે અને રાત્રે લેવું . વત્સકાદિ ક્વાથ – ચારથી પાંચ ચમચીની માત્રામાં સવારે , બપોરે અને રાત્રે પીવો કુટજાદિ ચૂર્ણ એક એક ચમચી બપોરે અને રાત્રે જમ્યા પછી લેવું . શતપુષ્પાદિ ચૂર્ણ અડધી ચમચી જેટલું સવારે , બપોરે અને રાત્રે લેવું . ઈસબગુલ એક ચમચી + ઈન્દ્રજવ ચૂર્ણ ચણાના દાણા જેટલું મિશ્ર કરી રોજ રાત્રે લો . ગાગરમાં સાગર બસો પચાસ ગ્રામ કચાબીજ લાવી તેને એક લિટર દૂધમાં ઉકાળી લેવા . પછી તેની પરના છોતરાં કાઢી તેના ફાડા કરી આ બીજના બે પડ વચ્ચેના અંકુર કાઢી લેવા . પછી સારા સ્વચ્છ પાણીથી ધોયા પછી સૂક્વી લેવા . સુકાય પછી તેનું ચૂર્ણ બનાવી લેવું . આ ચૂર્ણ અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે દૂધ સાથે લેવું . નપુંસકતા શુક્રદોષ , દુર્બળતામાં તથા વાયુના રોગોમાં આ ચૂર્ણ ખૂબ જ સારો ફાયદો sanskara sandesh . com છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here