હાથ, પગ, પીઠ અને કમરનો દુઃખાવો હોય તો કરો આ 5 યોગાસન

0

કમરનો દુઃખાવો હોય તો કરો આ 5 યોગાસન

મકરાસન – પેટના બળે સીધા સૂવો . બંને કોણીની મદદ લઈ હથેળીને નીચે રાખો . પછી છાતીને ઉપર ઉઠાવો . હવે શ્વાસ અંદર ખેંચીને પગને વાળો પછી શ્વાસ છોડતાપગ સીધા કરો .

મરકરાસનના ફાયદા – પેટના બળે સીધા સૂવો . બંને કોણીની મદદ લઈ હથેળીને નીચે રાખો . પછી છાતીને ઉપર ઉઠાવો . હવે શ્વાસ અંદર ખેંચીને પગને વાળો પછી શ્વાસ છોડતાપગ સીધા કરો .

મરકરાસન- પીઠના બળે સુવો . બંને હાથને સીધા ફેલાવી હથેળીઓખોલો . બંને પગના ઘૂંટણ વાળો . હવે જમણી તરફપગ અને ડાબી તરફ ગરદનવાળો . આવું બીજીતરફરિપીટ કરો .

મર્કટાસનના ફાયદા આ આસન સાંધાના દુખાવામાં ફાયદાકારક છે . તેમજ સર્વાઇકલ , કમરના દુઃખાવા અને સ્લિપડિસ્કમાં પણ ઉપયોગી છે . તેનાથી પેટનો દુઃખાવો , ગેસ અને કબજિયાત દૂરથાયછે .

ભુજંગાસના – પેટના બળે સૂઈપગ એકદમ સીધા રાખો . હથેળીઓને જમીન પર રાખો . ઊંડો શ્વાસ લેતા ધીમે – ધીમે માથા અને છાતીને ઉપર ઉઠાવો આ પોઝિશનમાં થોડી વાર રહો .

ભુજંગાસનના ફાયદા સ્લિપ ડિસ્કઅને કમરના દુખાવા માટે ફાયદાકારક છે .આ આસન ગળાની સમસ્યાઓ , સ્ત્રી રોગ , અસ્થમા , થાઇરોઇડ સ્ટ્રેસ , ભૂખ અને પાચનમાં ફાયદો કરે છે

હલાસન -સીધા સૂઈ જાવ . બંને હાથ શરીરની પાસે જમીનપરઅને બંને પગ સીધા લાંબા રાખો . ત્યારબાદ બંને પગને જમીનથી 30 ડિગ્રીનેખૂણે , પછી 60 ડિગ્રીનેખૂણે અને છેવટેકાટખૂણે વાળો .

હલાસનના ફાયદા સ્લિપ ડિસ્ક અને કમરના દુખાવા માટે ફાયદાકારક છે .આ આસન ગળાની સમસ્યાઓ , સ્ત્રી રોગ , અસ્થમા , થાઇરોઇડ , સ્ટ્રેસ , ભૂખ અને પાચનમાં ફાયદો કરે છે .

અર્ધપવનમુક્તાસના પીઠના બળે સુઈ જાવ જમણા પગને વાળીને ચેસ્ટ સુધી લાવો બોડીના ઉપરના ભાગને થોડો ઉપર ઉઠાવો . હાથેથી ઘૂંટણને ટાઇટ પકડી લો અને નાકને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો .

અર્ધપવનમુક્તાસનના ફાયદા હાથ , પગ , પીઠ , કમર અને પગના સ્નાયુ મજબૂત થાય છે અને તેમાં થતાં દુ : ખાવામાં આરામ મળે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here