આજે વાત કરવી છે. ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવાની. મારા અનુભવ પર હું તમને એક પ્રયોગ કહેવાનો છું. 80% ઉપર આ પ્રયોગ સફળ રહ્યો છે.. પછી કોઈ ની પ્રકૃતિ અલગ હોય અને આ નુસકો કામ ન પણ કરે એવું બની શકે..પણ એક વાત ચોક્કસ છે.. આ પ્રયોગ તમને કદાચ કોઈને ફાયદો ન કરે તો નુકશાન તો નઈ જ કરે.
- 3 નંગ – સૂકી ખારેક
- 4 નંગ- લવિંગ
- એક નાની એવી સાકરની કટકી
આ ત્રણ વસ્તુ દૂધમાં નાખી ઉકાળી લેવું.. જે દૂધ લીધું હોય તેમાં અડધું બરી જાય ત્યાં સુધી ઉકાળવું.. પછી એ દૂધ ને સુતા પહેલા પીય જવું અને પીધા પછી પાણી પીવું નઈ.
દૂધમાં જે વસ્તુ નાખી હોય તેને કાઢવી નઈ.તે બધું જ પિય જવાનુ.. આ પ્રયોગ સાત દિવસ કરવો. 100% ફાયદો થશે.
આયુર્વેદ ના અનુભવે
આ પણ વાંચો અને મિત્રો સાથે શેર કરો:
–> ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવા આ પ્રયોગ સાત દિવસ કરવો ચોક્કસ ફાયદો થશે. વાંચવા અહી ક્લિક કરો
ઉધરસથી કંટાળી ગયા છો તો બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યા જડમૂળથી દૂર કરશે વાંચવા અહી ક્લિક કરો
શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર વાંચવા અહી ક્લિક કરો
સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક વાંચવા અહી ક્લિક કરો
ઉધરસ, તાવ, બાળકને ભુખ ન લાગતી હોય તો ઉત્તમ પરવરના બીજા અનેકગણા ફાયદા વાંચવા અહી ક્લિક કરો
શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ એટલે ફક્ત એક ઔષધ અરડૂસી વાંચવા અહી ક્લિક કરો
અજમાવી જુઓ આ ઉપયોગી ઘરગથ્થું ટિપ્સ આ Tips જરૂર થી Try કરો અને Share કરો. ક્લિક કરો