June 4, 2020
Breaking News

આ વેલ ગરીબોના ઘરના ડોક્ટર છે આના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી

( ૧ ) ગળો , ધાણા લીમડ . નો અંત૨ાશ અને રતાં ૪ળીનો ઉકાળો સવાર સાંજ પીવાથી જઠારાગની પ્રદીત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે .

ગળો : ગળોના સેવનથી રિબાઈ રિબાઈને મરવાનું બનતું નથી . એનાં પાન મધુર હોય છે . આથી એનાં પાનનું શાક ખૂબ સ્વાદિષ્ટ લાગે છે , જે તાવમાં ઉત્તમ છે . ગળો તીખી , કડવી , પચી ગયા પછી મધુર , રસાયન , મળને રોકનાર , તુરી , ઉષ્ણ , પચવામાં હલકી , બળ આપનાર , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , ત્રિદોષજ્ઞ તથા આમ , તરસ બળતરા , પ્રમેહ , કોઢ , ઉધરસ , ૨ક્તાલ્પતા – પાંડુ , કમળો , કુષ્ઠ , વાતરક્ત , કૃમિ , વર , ઊલટી , ઉબકા , દમ , હરસ , મૂત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે . ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચૂર્ણ અડધીથી એક ચમચી સવારે , બપોર અને રાત્રે લેવું . કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય , પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે .

તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો , નહિતર સૂકી ગળોનું ચૂર્ણ વાપરી શકાય . બજારમાં ગળોની ગોળી ‘ સંશમની વટી ‘ નામે મળે છે . સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે , એની એક એક ગોળી સવાર , બપોર અને સાંજે લેવી જોઈએ . લીમડા , બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે , તેમાં પણ લીમડા પરની શ્રેષ્ઠ . ગળોનું ચૂર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર – સાંજ લઈ શકાય . આ જગતમાં એવી કોઈ જ વસ્તુ નથી , જે સમજણ અને પુરૂષાર્થવાળા માણસને પ્રાપ્ત ન થાય . – એડ્મન્ડ

( ૨ ) ગળોના રસ સાકર નાખી પીવાથી પીત્ત તરત જ મટે છે અને પિત્તથી થતી।ઊલટી શાંત થાય છે

( ૩ ) ગળોન 2 ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે ઘેપોથી થતી . શકે

( ૪ ) છાનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર – સાંજ પીવાથી અને માત્ર યુગના ભાત ૫૨ રહેવાથી મેઢમાં એકદમ ફાયદો થાય છે .

( ૫ ) ગળોના રસમાં મધ અથવા સાકર ” ખી પીવાથી કમળો જલદી મટૅ છે . ‘

( ૩ ) ગળ . અને ત્રિફળાના ઉકાળામાં મુંધુ • પીપરનું ચૂર્ણ નાખી સવાર – સાંજ પીવાથી સર્વ પ્રકારના કર , મટે છે , |

ગંઠોડા : કંઠોડા જ ઢાગ્નિને પ્રદીપ્ત કરનાર , લઘુ , તીખા , ઉષ્ણ , ૨મ , પિત્ત કર ના૨ અને મળને ભેદનાર . તોડીને કાઢનાર છે . તે કફ , વાયુ , ઉદરરોગ , બરોળની વિકૃતિ , રીસ , ખાટું રો , કૃષિ , શ્વાસ ને લયમાં હિતાવરે છે , મગજની નિર્બળતા , ઉભોદ , વાતપ્રકોપ , પ્રસૂતાના રોગો , માસિક ઓછું આવવું , નિદ્રાનાર , ઉધરસ , શ્વાસ વગેરે માં . વિભિન્ન રીતે પ્રયોજાય છે . અનેક આયુર્વેદિક દવાઓમાં તે વપરાય છે . આજ ખાફરી અરુચિ , પેટમાં વાયુના ગોળી ચડવા વગેરે પેટની – પાચનની તક્લીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચૂર્ણ બે ચમચી મધમી મિશ્ચ કરી સવાર – સાજં ચાટી જવું ,

આ બધી તકલીફો શાંત થઈ જશે . લો બી . પી , અને હદયરઝ . માં પણ આ ઔષધ ચાર ફાયદ . કરે છે . ગાજર : બાજ ૨ માંથી વિટામિન્મ ‘ એ ‘ મળે છે , જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . દરરોજ એક કપ રાંધવાં ગાજ૨ ખાવાં જોઈએ . રાંધવાથી ગાજરના કડક કોષો ન૨૫ અને સુંવાળા બને છે . તેથી ગાજ ર માંથી મુળતાં પોષ્ટિક તત્વો શરીર માં બરાબર શોષાય જાય છે અને તેનો પુરે પુરો લાભ આપણે મેળવી શકીએ છીએ . ગાજર મધુર , સહેજ કડવાં , તુરાં , નદી , ઉષ્ણ , અગ્નિને પ્રદીપ્ત કરનાર અને પચવામાં હલકાં છે . એ ઝાડીની રોકનાર , ૨કતપિત્ત , હરસ , સંગ્રહણી , વાયુ , કફ , ઉક્તાલ્પતા અને રતાંધણાપણાને મટાડે છે . સોજો આવ્યો છી ?

તો નમક અને ખટાશ વગરનુ , ગાજ૨નું શોક દરરોજ ખાવાથી લાભ થાય છે , માાસ અને હેડકીમાં , ગાજરના રસ ” પાંચ – સાત ટીપાં નાકમાં નાખવાથી લાભ થાય છે . ઘી કે તલના તેલમાં ગાજરનું શાક દાડમનો રસ નાખી ને સાથે ખાવાથી હરસ મટે છે , મોય ભાગના માણસો જે રીતે ખા ખા કરે છે એ જોતા માણસનું શરીર તો જાણે હાવતી ૧ કચરા પેય છે – ડૅ . ભમગરા .

ગજપીપર : ચવકના ફળને ગજપીપર કહે છે . તે તીખી , વાયુ તથા કફ હરનારી , જ ઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , તેમ ઉપણ હોવાથી અતિસાર , શ્વાસ , કંઠના રોગો અને પેટના કૃમિઓ – મટાડે છે . લીંડીપીપર ફરતાં ગજ પીપ૨ થોડી મોટી હોય છે અને બંનેના ગુણોમાં પણ બહુ થોડું અંતર રહેલું છે . ગરમાળો : ગરમાળો ૧૮થી ૨૫ ફૂટનું ઝાડ છે . તેને જાંબુ જેવાં પણ તેનાથી મોટાં અણીવાળાં , એક બાજુ સુંવાળાં અને બીજી બાજુ ખરબચડાં પાનું થાય છે . ઉનાળામાં પીળા રંગનાં પુસ્કળ ગુચ્છાદાર કુલ આવે છે , ફૂલ ખરી પડી લાંબી લીલા રંગની શીગો આવે છે , જે અંગુઠાથી પણ વધુ જાડી અને દોઢથી બે ફૂટ લાંબી હોય છે . તે જતાં પા કી સુકાઈને કાળી પડી જાય છે . તેની અંદરનો માવો સૂકાઈ જઈને બી છૂટાં પડી જતાં ધૂઘરાની જે ન આ શીંગો ખખડે છે . આ માવો મીઠો હોય છે . એને ગરમાળાનો ગોળ કહે છે . આ ગોળ મળશોધક છે . તે પેટમાં ગડગડાટ કરતો નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *