પેટમાં ગેસ થવાના કારણો અને લક્ષણો વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

INDEX i ગેસ ( Gus ) જ્યારે આપણું શરીર આહારને ઊર્જામાં રૂપાંતર કરે છે તે દરમ્યાન પેટમાં અને આંતરડામાં ગેસ ઉત્પન્ન થાય છે . અને તે ગેસ ઓડકાર ( Belching ) કે અપાનવાયુ ( Flatulence ) દ્વારા બહાર ન નીકળી શકે ત્યારે પેટમાં દુઃખાવો ઉત્પન્ન કરે છે . અને આપણને પેટમાં ગેસ થયો હોય તેવો અનુભવ થાય છે . ગેસનાં લક્ષણો : પેટ ભારે લાગવું અને દુઃખાવો થવો . જમવા માં અરુચિ થવી અને જમેલું પચે નહીં કબજિયાત દુર્ગધયુક્ત અધોવાયુ અનેપેટમાંવાયુના ગડગડાટ થવા અનિદ્રા તથા શરીર માં આળસ , બેચેની રહેવી અને માથું દુ ખવું ગળામાં છાતીમાં અથવા પેટમાં બળવું . ગેસ થવાનાં કારણો અપચો વધુ પડતો મસાલેદાર અને વાયુવર્ધક આહાર લેવાથી . ઉતાવળમાં , ચાવ્યા વિના કે વધુ પડતું ખાવાથી કે પીવાથી . વધુ પડતો તણાવ કે વધારે બોલવાથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here