કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં તેમજ બી12 માટે અસરકારક ફળ

0

કોઠાં : કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે જ ઉગી જાય છે. કોઠાં વિટામિન બી 12 નો સારો સ્ત્રોત છે. તેના દ્વારા જાત-જાતના ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેવા કે જેમ, જેલી, શરબત, ચોકલેટ અને ચટણી વગેરે. બ્લડ પ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ માટે આ ફળ ઘણું ફાયદાકારક હોય છે. કોઠા નું ઝાડ ગુજરાત માં બધેજ જોવા મળે છે. તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે. તેની છાલ કઠણ હોય છે. પાકું કોંઠુ ઘણું સુગંધી અને સ્વાદિષ્ટ હોય છે. રેસીપી

વિટામિન બી -12 ની તકલીફમાં શું કરશો આ માહિતી જરૂર વાંચો

વર્ષો જુની એલર્જી મટાડવા કરો સસ્તો ઘરગથ્થુ ઉપાય

દાંત કે દાઢનો દુખાવો હોય તો રામબાણ ઉપાય કરશે ચપટી વગાડતા દુખાવો બંધ

તેના પાઉડરનો ઔષધિના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. આ ફળ કોલેસ્ટ્રોલ તથા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. પાકેલા ફળનું શરબત શરીરના તાપમાનને નિયંત્રત કરવામાં મદદરૂપ હોય છે. કાચા ફળમાં પાકેલા ફળની ૧૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવોસરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડ પણ વધારે માત્રામાં હોય છે. ડાયાબિટીસમાં રામબાણ છે આ ફળ. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેમાં દરેક જરૂરી લવણ(મીઠું) મળી આવે છે, તો તેના ગરભ (માવો) માં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. તેમાં વિટામિન બી1 અને બી2 પણ હોય છે તેનું પાકેલું ફળ શરબત બનાવવા માટે કામ આવે છે. રેસીપી

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

કોઠાંના કાચા ફળમાં પાકા ફળની સરખામણીમાં વિટામિન સી અને અન્ય ફ્રૂટ એસિડની માત્રા વધારે હોય છે. તેના બીજમાં પ્રોટીન વધારે માત્રામાં હોય છે. તેના બીજમાં દરેક જરૂરી મિનરલ્સ મળી આવે છે. તેના ગરભમાં કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર હોય છે. વિટામિન સી સહીત આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઝીંક પણ તેમાં મળી આવે છે. તેમાંથી જેલી, આમ પાપડ (અમાવત), જેમ, ચોકલેટ, શરબત અને ચટણી બનાવવામાં આવે છે, જે ગ્રામીણ સ્તર પર વ્યવસાયનું એક સારું સાધન સાબિત થઈ શકે છે. ઉપચારો યોગ્ય આરોગ્ય ચિકિત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુસર આપવામાં આવે છે.

કડવી મેથી ખાવાના મીઠા ફાયદા વિષે જાણો

આ પણ વાંચો ~ કેન્સરની એક જીવંત દવાથી કેન્સરની સારવાર વાંચવ અહી ક્લિક કરો

પેટના દુ:ખાવાથી લઈને કેન્સર સુધી આંબીલાના કંચુકા ખાવાના ઘરેલું ઉપાયો વાંચવ અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here