થોર : સંસ્કૃતમાં થોરને તેમનાતંદુગ્ધા કે હે છે . મનાત યુઘમરચ કૃતિ રામનદુ . જેમાં બધે જ દૂધ છે તે સમન્સદૂગ્ધા , થોરનો પ્રત્યેક ભાગ દૂધથી ભરેલો છે . એનું દૂધ તીવ્ર વિરેચક છે . આથી ચિકિત્સકની સલાહ વિના એનો ઉપયોગ કરવો નહિ . જળોદરનું એ ઉત્તમ ઔષધ છે , ચમચી માં
( ૧ ) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દૂધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સિંધવ મેળવી ગરમ કરવું . થોરનું દૂધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું . આ તેલ પગના ચીરામાં સવાર – સાંજ લગાડવાથી થોડા દિવસમાં જ ચીરા મટી જાય છે . થી , તુવેરની દા ઝાડો રોકનારે ( ૨ ) ગમે તેવાં કઠણ ગડગૂમડ કે ગાંઠ હોય તેના ઉપર થોરનાં પાન ગરમ કરીને બાંધવાથી ગાંઠ વિખેરાઈ જાય છે કે ફૂટીને મટી જાય છે .