ઉપયોગમાં આવે તેવી ૧૮+ કિચન ટીપ્સ

0

ગમે એવા મેલા કપડા સાફ કરવા માટે આ ઉપાય કરશો તો તમારા કપડા એકદમ ચમકી ઉઠશે એક બાલ્ટીમાં અડધો કપ લીંબુનો રસ નાખી એક કલાક કપડાં પલળવા દો.  પછી તેને સાફ કરી તડકામાં  સુકવી દો, કપડાં ચમકી ઉઠશે.

તાંબાના વાસણ સાફ કરવા માટે એ સ્પ્રે બોટલમાં વિનેગર અને મીઠું મિક્સ કરીને વાસણ પર સ્પ્રે ક્રી થોડી રહેવા દો. પછી તેને સ્પોન્જથી સાફકરો, વાસણ ચમકી ઉઠશે.

રસોડામાં ગેસનો સીલીન્ડ રાખીએ છીએ તે જગ્યાએ સીલીન્ડરની નીચે કાટના ડાઘ થઇ જાય છે આ ડાઘ કોઈ રીતે સાફ થતા નથી તો આ સીલીન્ડરના ડાઘ ન થાય એ માટે શું કરવું તેના માટેના ઉપાય વાંચો ગેસનો સિલેન્ડર રાખવાની જગ્યાએ ડાઘ થઈ જાય છે એટલે સિલેન્ડર રાખતા પહેલા ત્યાં મીણ ઓગાળીને નાખી દો અને પછી તેની પર સિલેન્ડર રાખો, ડાઘ નહીં પડે.

આપડે જયારે મિક્સરમાં મસાલા બનાવીએ છીએ ત્યારે મસાલાની તીવ્ર સુગંધ મિક્સરમાં બેસી જાય છે અને મિક્સરમાં બીજી કોઈ વસ્તુ દડી એટલે તે વસ્તુમાં પણ મસાલાની સુગંધ આવે છે એટલે જયારે મિક્સરમાં મસાલા બનાવીએ ત્યારે મિક્સરમાં મસાલાની સુગંધ ન આવે એ માટે આટલું કરો એટલે મિક્સરમાંથી આવતી મસાલાની સુગંધને દૂર કરવા માટે થોડો લોટ નાખીને મિક્સર ચલાવો. આમ કરવાથી મિક્સર ચોખું થઇ જશે.

લોખંડની વસ્તુઓને કાટ લાગો અટકાવવા માટે આટલું કરો એટલે ક્યારેય લોખંડની વસ્તુમાં કાટ નહિ લાગે જો લોખંડની કોઈ વસ્તુમાં કાટ લાગી  જતી હોય તો ત્યાં નેઇલ પોલિશ લગાવી દો,ક્યારેય કાટ નહીં લાગે.

 ફ્રિઝમાંથી આવતી દુર્ગધને દૂર કરવા માટે ગ્રીન ટીને એક વાટકીમાં લઈ ફ્રિઝમાં રાખી દો, ફ્રીઝમાંથી આવતી દુર્ગંધ જતી રહેશે.

કાર્પેટ ખૂબ મેલી થઇ ગઈ હોય તો તેની પર મીઠું છાંટો અને થોડી વાર રહેવા દો પછી તેને બ્રશ વડે કાઢી નાખો. મીઠાંની સાથે ધૂળ પણ સાફ થઈ જશે. આ રીતે તમારી કાર્પેટ સરસ સાફ થઇ જશે

કાચના વાસણ માંથી ડાઘ દુર કરવા માટે અને કાચના વાસણને ચમકાવવા માટે કાચનાં વાસણ ચમકાવવા માટે તેને ગળીના પાણીમાં ડુબાવો, પછી તેને પાણીથી ધોઈ લો.

બાળકને દવા પીવડાવતા પહેલા બરફનો ટુકડો ખાવા માટે આપો અને પછી દવા પીવડાવો દવા કડવી નહિ લાગે બાળક દવા પીવામાં મહેનત નહિ કરવી પડે

રસોડું સાફ કરતી વખતે પાણીમાં વિનેગરના બે  ટીપાં નાખો અને તેની પ્લેટફોમ સાફ કરો.

ગરમ અથવા હુંફાળા પાણીથી કપડાં ધોવાપર તેની ચમક જતી રહે છે અને રંગ ફિક્કો થઈ જાય છે. એટલે કપડાંને કાયમ ઠંડા પાણીથી ધોવા. આમ કરવાથી કપડાનો કલર જળવાય રહેશે

કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી સાફ કરવાથી વધારે ચમક આવે છે આમ કાચના વાસણને ટૂથપેસ્ટ લગાવી બ્રથથી ઘસીને સાફકરવાથી ચમક ઝ વધારે આવે છે.

જો તમારા ઘરમાં બ્લેક માર્બલ છે તો ક્યારેય પણ એસિડિક વસ્તુઓનો ઉપયોગનકરો. તેનાથી ફ્લોર ખરાબ થઈ શકે છે. હુંફાળા પાણીમાં સાબુ મિક્સ કરીને સાફ કરવાથી ફ્લોર ચમકી ઉઠશે. સ્ટીલની સિંક સાફ કરવામાટે મકાઈના લોટનો ઉપયોગ કરો. સિંક ચમકી ઊઠશે.

ફૂલોને વધુ સમય સુધી ફેશ રાખવા ઈચ્છતા હોવ તો ક્લાવરપોટમાં એકચમચી સફેદ વિનેગર નાખી દો. કૂલ લાંબા સમય સુધી ફેશ રહેશે.

જો છરીમાં કાટ લાગી ગઈ હોયતો તેની પર ડુંગળી રગડો. કાટ દૂર થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here