અચાનક થઈ જતા ઝાડા મટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર
અચાનક થઈ જતા ઝાડાનો ઉપચાર વખતે મળત્યાગ કષ્ટયુક્ત હોય છે અને પેડના નીચેના ભાગમાં ડાબી બાજુએ દુખાવો થાય છે તથા પેડુ ભારે રહે છે . આ કારણને લીધે દદ પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી મરડાટ – મરોડની તકલીફ મોટા આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે … Read more