શિયાળામાં થતી શરદી માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો,
ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છેરાઈને વાટી મધ સાથે મેળવીને […]
શિયાળામાં થતી શરદી માટેના આયુર્વેદ ઉપચાર વાંચો અને મિત્રો સાથે શેર કરો, Read More »