આદુંનું અથાણું રેસિપીઃશિયાળામાં ઘરે જ બનાવો સ્વાસ્થ્ય માટે બેસ્ટ આદુંનું અથાણું
recipe આદું શરીરની તંદુરસ્તી માટે ખૂબ લાભદાયક હોય છે. આદુંનો ઉપયોગ ચા કે દાળ-શાકમાં તો તમે કરતા જ હશો તો હવે ટ્રાય કરો આદુંનું અથાણું. શિયાળા દરમિયાન આદું ખાવાથી ઘણી બીમારી દૂર થાય છે. શરીર પણ સ્વસ્થ રહે છે. આ અથાણું અઠવાડિયા-દસ દિવસ સુધી ખાઇ શકાય છે. સામગ્રી આદું – 250 ગ્રામ લીંબુનો રસ – … Read more