Monthly Archives: July 2020
બ્રેઇન ટ્યુમર (મગજમાં થતી ગાંઠ) શું છે?
બ્રેઈન એટલે મગજ અને ટ્યુમર એટલે ગાંઠ. કોશિકાઓની બિનજરૂરી વૃદ્ધિ એટલે કે જે શરીર માટે જરૂરી નથી, તેને કેન્સર કહેવાય છે. મગજની ગાંઠ ત્યારે થાય છે જ્યારે અસામાન્ય કોશિકાઓ મગજના કોઈપણ ભાગમાં ઉત્પન્ન થાય છે ત્યારે મગજમાં ગાંઠ ત્યારે થાય છે.
મુખ્યત્વે બે પ્રકારની ગાંઠો હોય છે ૧) જીવલેણ (ઝેરી/વિષમ) ગાંઠ અને ૨) સૌમ્ય...
જે સ્ત્રીને વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારિવા ઉત્તમ ઔષધ
admin - 0
સારિવા : સારિવાને કપૂરમિધુરી , ઉપલસરી , કાબરી , હરિવો વગેરે કહે છે . એનાં પાન કાબરચિતરો હોય છે . તેની સુગંધ મીઠી મનમોહક હોય છે . એને અનંતમૂળ પણ કહે છે . સારિવા મધુર , ગુરૂ , સ્નિગ્ધ , વર્ણ માટે હિતકારી , મળને બાંધનાર , ધાવણ શુદ્ધ કરનાર , દાહ શાંત કરનાર , ત્રિદોષનાશક , રક્તવિકાર ,...
દૂધ આપણાં શરીરમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છેદૂધના વધુ ફાયદા મેળવવા તેમાં મિક્સ કરો તુલસના પાનઆવું દૂધ ઈમ્યૂનિટી વધારશે અને શરીરમાં તકલીફો કરશે દૂર
વાયરલ ફ્લૂ :સીઝનમાં આવતાં ફેરફારને કારણે શરદી, ખાંસી, તાવની સમસ્યામાં રેગ્યુલર તુલસીવાળું દૂધ પીવાથી ઈમ્યૂનિટી વધે છે. તેનાથી વાયરલ ઈન્ફેક્શન અને ફ્લૂની સંભાવના ઘટે છે.
કેન્સર : તુલસીમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાથી તેને...
પહેલાના જમાના બધા લોકો ડોક્ટર પાસે ઓછા પરંતુ ઘરે બેઠા આયુર્વેદ ઉપચારથી જ અનેક રોગોના ઉપચાર કરતા હતા આપના દાદી નાની પાસે આવા અનેક આયુર્વેદ ઉપચાર હોય છે જેનાથી દવા વગર અનેક બીમારીઓથી છુટકારો મળે છે. તો આજે આપને કેટલાક રોગો માટે દાદીમાના નુશખા વિષે વાત કરીશું જે તમે લોકો નહિ જાણતા હોય
દાદીમાના નુસખા … ૧. બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે. ૨. એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી મેદસ્વીપણું મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ,...
ગુગળ : ગુગળ એક પાનખરનું ગીચ ૧ થી ૩ મીટર ઊંચાઈનું સુગંધીદાર ક્ષુપ છે. તેના પ્રકાંડની છાલ ચળકતી રાખોડી રંગની અથવા પીળા રંગની હોય છે. આ વનસ્પતિ ઈન્ડિયન બેલેડોનાને નામે પણ ઓળખાય છે. તેના પ્રકાંડમાંથી મળતો ગુગળ સુગંધિત ધૂપ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. સંધિવા કે સાંધાના દુ:ખાવાની ઔષધ બનાવવામાં પણ ગુગળનો ઉપયોગ થાય છે. તેના પુષ્પ લાલ રંગના હોય...
WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ કાકડી, પાલક અને કોબીના સેવનથી કોરોનાથી થતાં મૃત્યુ ઘટી જશે
admin - 0
WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા માટે કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, મોટા પ્રમાણમાં આ શાકભાજી આરોગતા દેશોમાં મૃત્યુ દર ઓછો થયો છે
જે શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે તે શાકભાજી ઘણા પ્રકારની સુરક્ષા આપે છેસંશોધકોનો દાવો છે કે લીલાં શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે જે Nrf2ને એક્ટિવેટ કરે છે અને આ Nrf2...
સારા સ્વાસ્થ્ય માટે 30 નુસખા-સ્વાસ્થ્ય સંબંધી તમામ નાની-મોટી તકલીફો માટે દાદીમાના ખાસ ઘરગથ્થુ ઉપચાર
આપણા ઘર-ઘરનાં આયુર્વેદિક પ્રાચીન નુસખાઓ ઘણીવાર એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સિર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે દાદી-નાનીના જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ સરળ અને...
જન્મજાત બાળકની માતા સુવા દાણાનુ સેવન કરે તો બાળક ક્યારેય રડશે નહી ખુબ જરૂરી માહીતી છે શેર જરૂર કરજો
admin - 0
સુવા : સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે , કેમ કે એને પીળા રંગના સેંકડો ફૂલ આવે છે . સુવાની ભાજી ખવાય છે . સુવા કડવા , તીખા , ગરમ , ભૂખ લગાડનાર , આહારનું યોગ્ય પાચન કરનાર , સ્નિગ્ધ , હૃદય માટે હિતકારી તેમ જ વાયુ અને કફનાશક છે . તે બળતરા , આંખના રોગો , તાવ , ઉલટી...
શું કામ માસ્ક પહેરવા છતાં કોરોના ફેલાય છે?
1) માત્ર N95 માસ્ક 95% વાયરસ ફિલ્ટર કરે છે. પરંતુ તેની કિંમત વધુ હોવાથી લોકો વાપરતા નથી. અથવા રી યૂઝ/ધોઈને યૂઝ કરે છે જે ખોટું છે. તેની ક્વૉલિટી સંપૂર્ણ ભરોસાપાત્ર હોતી નથી.
2) વાલ્વ વાળું N95 માસ્ક : પહેરનારનો ઉચ્છવાસ ફિલ્ટર થયા વિના બહાર ફેંકે છે. જેથી તે બીજાને વાયરસ અસાનીથી ફેલાવે છે....
ફૂગના ચેપ દહીંના ઘરેલું ઉપાય: દહીંનો ઉપયોગ ફૂગના ચેપના ઉપચાર માટે થઈ શકે છે. તકલીફ હોય તો રૂમાં દહીં લો અને ચેપગ્રસ્ત વિસ્તારમાં લગાવો અને ત્રીસ મિનિટ માટે મુકી દો. પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો. ચેપ સાફ ન થાય ત્યાં સુધી દિવસમાં બે વાર આ ઉપાયને અનુસરો. આ સાથે દહીંમાં પ્રોબાયોટિક ફેક્ટર એટલે કે બેક્ટેરિયા હોય છે જે...