૯૨ ટકા પાણી, ખનીજો અને વિટામીનોથી ભરપુર દૂધી ખાવાના ફાયદા વીશે જાણો
૯૨ ટકા પાણી , ખનીજો અને વિટામીનોથી ભરપુર દૂધી પિતને લગતા રોગો તથા વજન ઘટાડવામાં ઉપયોગી વિટામીન એ , બી , સી , ઈ અને કે મળે છે ગુજરાતમાં આપણા પૂર્વજો સ્ત્રીઓનું નામ દૂધીબેન પણ રાખતા . શાકભાજીઓના નામના લીસ્ટમાંથી આ સ્થાન દૂધીને | મળેલું છે . એક કહેવત પણ છે કે ખાવ દૂધી તો … Read more