Home 2022 May

Monthly Archives: May 2022

લીંબુના ફૂલમાં કેમિકલની  બનાવટ હોય છે:   એક બહુ મોટી અને ખોટી માન્યતા છે કે સાઇટ્રિક ઍસિડ એ લીંબુ-સંતરાં જેવાં ખાટાં ફળોના રસને સૂકવીને બનાવાય છે. ખરેખર લીંબુનો રસ સુકાઈ જાય ત્યારે એમાંથી ખટાશ ખૂબ જ ઓછી થઈ જાય છે. જ્યારે આપણે લીંબુનાં ફૂલ વાપરીએ છીએ એ એ સિન્થેટિક કેમિકલ્સમાંથી જ બનાવાય છે અને એટલે એમાં અતિશય ખટાશ હોય છે. ડાયેટિશ્યન...
બારેમાસનું અનાજ ભરવું એ ગૃહિણીઓ માટે કડાકૂટ અને ચીવટનું કામ છે. દાળ-ભાત-શાક-રોટલી આપણું સ્ટેપલ ફૂડ હોવાથી દાળ-ચોખા, ઘઉં, મસાલા-તેલ ભરવાનો ટ્રેન્ડ દાદીમાના જમાનાથી ચાલ્યો આવે છે. અગાઉ સીઝનમાં મોટા ટીપડામાં અનાજ ભરીને રાખી દેતા જેથી આખું વર્ષ એકસરખો સ્વાદ મળે અને સસ્તું પણ પડે. સંયુક્ત કુટુંબ પ્રથા જેમ-જેમ વિખેરાતી ગઈ સ્ટોરેજ સિસ્ટમનું સ્થાન રેડીમેડ આટાએ લઈ લીધું. જોકે આજે...
ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં લોકો પરેશાન થઇ જાય છે અને બીમાર પડવાના કિસ્સા પણ વધતા જાય છે લોકો આ ગરમીથી બચવા ઠંડુ ખાવાનું પસંદ કરે છે અને ઉનાળાની ગરમીમાં નાક ના નસકોરા સુકાઈ જતા હોય છે  જો  ઉનાળામા નસકોરાં સુકાઈ જાય તો શું કરવું જોઈએ?  આયુર્વેદ પ્રમાણે  શ્વાસ લેવાની રીત આપણા જીવનનો જ નહીં વ્યક્તિત્ત્વનો આધાર રહેલો  છે. યોગમાં...