ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એક મીનીટમાં દૂર કરવા અપનાવો આ ૪ દેશી ઉપચાર

ઉનાળો શરુ થાય એટલે લોકો ગરમીથી કંટાળી તજાય છે લોકો ગરમી સહન નથી કરી શકતા અને આ ગરમીમાં કેટલાક લોકોને ખુબ પરસેવો નીકળે છે અને આ પરસેવાના લીધે ખુબ દુર્ગંધ આવે છે આ દુર્ગંધથી છુટકારો મેળવવા માટે શું કરવી જોઈએ એ તમારા માટે દેશી ઉપચાર લઈને આવિયા છીએ ગરમીમાં   પરસેવાની  દુર્ગંધ  સૌથી  વધુ લોકોને  … Read more

તડકાથી કાડા પડેલ પડેલા ચહેરાની કાડાશ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો બહાર નીકળવાનું ટાળે છે અને જો ફરજીયાત બહાર જવાનું થાય તો યુવતી ઓ મો પર બુરખા બાંધીને નીકળે છે અને ઉનાળો શરુ થાય એટલે ઠંડક મેળવવા દરેક લોકો સ્વીમીંગ પુલમાં નાવા માટે જાય છે આમ સ્વીમીંગ પુલમાં આખો દિવસ નાવાથી ચામડી કાળી પડી જાય છે આ કાળી પડેલી ચામડી … Read more

કામમાં આવે તેવી ૧૬ હેલ્થ ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો એક  ચમચી તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે અથવા તો તુલસીના પણ મોમાં રાખવાથી ઊલટી બંધ થાય છે. અને તુલસીના બીજા પણ અનેલ ફાયદા છે તુલસી મોંમા રાખી ચાવવાથી મુખદુર્ગંધ દૂર થાય છે. … Read more

કાપેલા ફ્રુટને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ

ફળોને લાંબા સમય સુધી કાપેલા ક્યારેય ન રાખવા જોઇએ પણ જો ક્યારેક એવું કરવું પણ પડે તો ફ્રુટની  તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. જો તમે ફ્રુટ કાપેલા તાજા રાખવા માંગતા હોય તો તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. સફરજન સુધારી એટલે થોડા સમય બાદ … Read more

ઉપયોગમાં આવે તેવી ૩૦+ રસોઈ ટીપ્સ

પુડલા કરકરા બનાવવા માટે મગની દાળના મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરી પૂડલા બનાવવાથી તે વઘુ કરકરા બનશે. અને ટેસ્ટી પણ બનશે.   ભીંડાને ક્રિસ્પી બનાવવા બે ચમચા છાશ અથવા થોડું દહીં નાંખીને તેજ આંચ પર રાંધવા.  દેશી ઘીને લાંબો સમય તાજુ રાખવા તેમાં ગોળ અને સિંધવ લુણનો ૧-૧ ટુકડો નાંખવો. . શાક અથવા દાળમાં … Read more

માઈક્રોવેવ વાપરવાની 10+ સાચી રીત તમારી ઘરે માઈક્રોવેવ હોય તો જરૂર વાંચજો | microwave use tips | microwave oven

how to use microwave oven | માઇક્રોવેવ ઓવન | માઇક્રોવેવ ઓવન માં રસોઈ બનાવવાની સરળ રીત | માઇક્રોવેવ અને ઓવન વચ્ચેનો તફાવત | microwave use for | microwave

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ

આ પ્રકારનાં ફૂડ કલર કુદરતી સ્ત્રોતમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમ કે અનનાટો કેરમલ કેરોટીન અને સેફ્રોન. આવા કુુદરતી રીતે મળી રહેતા પીગમેન્ટ (કલર) ની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. કલોરોફીલઃ કલોરોફીલ પ્રોસેસ પ્રોડકસનને લીલો રંગ બક્ષવા સક્ષમ હોય છે. આ કલોરોફીલ પીગમેન્ટ ખાસ કરીને પાંદડાવાળા શાકભાજીમાં રહેલાં હોય છે,જેમાંથી એકસ્ટ્રેકટ કરી આવા કલર તૈયાર … Read more

તમારા પગને મુલાયમ અને સુંદર બનાવવા ઘરે કરો આ મફતમાં ઉપચાર કોઈ મોંઘી ક્રીમ વગર

દરેક મહિલાને સુંદર દેખાવું ખુબ જ ગમે છે દરેક મહિલાઓ ચહેરો સુંદર કરવા માટે અનેક ઉપાયો કરે છે પરંતુ તમે ક્યારેય તમારા પગ સુંદર દેખાય એ માટે ઉપાય કર્યા છે તો આજે જાણી લો સુંદર ચહેરા સાથે પગ સુંદર કરવા માટે ઘરગથ્થું ઉપચાર આમ ચહેરાની સાથે પગની કાળજી લેવી પણ આવશ્યક બને છે. પગને સુંદર … Read more

ઉનાળામા લુ લાગવાથી લાભકારી છે આ વસ્તુનું સેવન

વધારે માત્રામાં પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીનું સમતોલન જળવાઈ રહે : ઉનાળામાં લુ ન લાગે એ  માટે સફેદ રંગ ના અથવા  આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા જોઈએ. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ. કામ દરમિયાન સમયાન્તરે આરામ કરવો. સાથોસાથ કામ દરમિયાન થોડા … Read more

તમારા બાળકની દેખભાળ કેવી રીતે કરશો

ખોરાક વધારે લેવા છતાં બાળકનું વજન ન વધે તો તેનો બાંધો પાતળો હશે. તેની ચિંતા ન કરશો. વજન ક્યારે કેટલું વધ્વં જોઈએ ? બાળકના બાળપણમાં વજનનો વધારો સૌથી ઝડપી હશે મોટી ઉમર થાય તેમ બાળકનું વજન વધતું બંધ થઇ જાય છે . બાળકના શરૂઆતના પાંચ મહિના દરમિયાન જન્મ સમયના વજનથી બાળકનું બમણું વજન થઈ જાય … Read more