દરેલ લોકોને લાલ મરચાની સીઝન આવે ત્યારે તજે તાજું મરચાનું અથાણું બનાવીને ખાતા હોય છે પરંતુ તમારે સીઝન વગર મરચાનું અથાણું બનાવીને ખાવું હોય તો આ રીતે આખા મરચાનું અથાણું બનાવીને સ્ટોર કરી રાખો તો ચાલો આજે આપણે આખા ભરેલા મરચાનું અથાણું બનાવવાની રેસીપી જાણીશું. અથાણું બનાવવા જરૂરી સામગ્રી:
- 250 ગ્રામ લાલ મરચા
- 4 ચમચા રાઈ ના કુરિયા
- ૧ ચમચો મેથી ના કુરિયા
- ૧ ચમચો વરીયાળી
- 10-15 આખા.મરીદાણા
- ૨ચમચા આમચૂર પાઉડર
- 1 ચમચો હળદર
- 1 ચમચી હિંગ
- 1 ચમચી સંચળ પાઉડર
- 2 ચમચા મીઠું
- 1 ચમચો હળદર
- 2 લીંબુ ના ટુકડા નો રસ
- 1/2 કપ સરસવનું તેલ
ભરેલા મારચાનું અથાણું બનાવવાની રીત: સૌ પ્રથમ સારા પાણીમાં મરચાંને ધોઈ લેવા , અને કપડાથી લૂછી સૂકા કરી લેવા. તેમાં ચીરી કરીને વચ્ચેથી રગ અને બી કાઢી લેવા.. પછી સાફ કરેલા મરચામાં મીઠું,હળદર, અને લીંબુ,મિક્સ કરીને થોડું થોડું મરચામાં ભરી લેવુ.મીઠું વધારે ભરવું નહી. નહીંતર મરચાં ખારા થશે. એક દિવસ અને રાત રાખીને સવારે કાણાવાળા ચારણા માં રાખી દેવા.જેથી જે પાણી હશે,તે નીકળી જશે. પાંચથી છ કલાક તડકામાં સુકાવી દેવા. જેથી તેનું પાણી સુકાઈ જશે.અને પછી બધો મસાલો ભેગો કરી લેવો. પછી સરસવનું તેલ ગરમ કરીને આ મસાલામાં એડ કરવું. અને પછી બધા મરચા આખા મસાલા થી ભરી લેવા. આ તૈયાર થયેલા મરચાને કાચની બરણીમાં ભરી લેવા. સાથે લીંબુના ટુકડા, અને વધેલું તેલ,એડ કરી દેવુ. અને મરચા જરા દબાવી દેવા.મરચા તડકમાં સુકાવીને મસાલો ભરવાથી,લાંબા સમય સુધી સારા રહે છે. આપણા ટેસ્ટી રાજસ્થાની મરચા તૈયાર છે.
આ પણ વાંચો
how to make vada pav recipe Mumbai style | vadapav recipe | famous vada pav
અલગ અલગ પ્રકારના પીઝા બનાવવાની રીત
ઉનાળાની ગરમીમાં ઘરે ગુલ્ફી બનાવવા માટેની રેસીપી વાંચો અને શેર કરો
ઉનાળાની સિઝનમાં ચોકલેટ આઇસક્રીમ બનાવવાની રીત
શાહી ફ્રુટ બાસુંદી બનાવવાની રીત
- વરિયાળી ભરેલાં ભીંડા | bharela shak | નવાબી દૂધી | ભરેલાં ટામેટાં | ચણાદાળ ભરેલા કારેલા | મસાલા શાક રેસીપી | masala shak | bharela shak no masalo
- શિયાળામાં બનાવીને ખાવ આ ભાજી આંગળા ચાટતા રહી જશો શરીરને ફાયદા ભરપૂર કરશે
- સોમવારનું સ્પેશિયલ મેનું નોંધી લો | Monday menu
- રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ મજા કરો
- સાતમ આઠમ પર બનાવો આ સ્પેશિયલ નાસ્તો રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો
- શનિવારની રેસીપી નોંધી લો | શનિવાર માટે સવારનો નાસ્તો , બપોરનું મેનુ | સાંજનો ભોજન
- બાળકો માટે વેજ પરાઠા બનાવવાની રેસીપી
- સોજીની ખાંડવી અને રાઈસના ચટાકેદાર સમોસા બનાવવાની રીત વાંચવા ફોટા પર ક્લિક કરો
- તમે વિચારો છો સાંજે શાકમાં શું બનાવવું ? ઉનાળામાં શરીરને ઠંડક આપે એવા શાકભાજીથી બનતી વાનગી | shak recipe in gujarati
- આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ
- સોમવારથી શનિવાર સુધીનું બાળકોને પસંદ આવે તેવું લંચબોક્સ મેનુ | lunch box for kids | lunch box recipe |lunch box recipes for adults | school lunch ideas
- શિયાળાની મજા માણો આ ગરમાગરમ વાનગી સાથે
- આજે પોષી પૂનમના દિવસે બનાવો બાજરાના રોટલા અને રીંગણનો ઓરો
- રસોઈ બનાવતી વખતે રસોઈનું માપ શું રાખવું તે ખબર નથી પડતી જરૂર આ પોસ્ટ વાંચો
- જેના ઘરે રોજ શું રાંધવું ? તેના માટે ખાસ આખા મહિનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..
- શિયાળામાં ગરમાગરમ સૂપ બનાવવાની રીત
- આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે
- આ દિવાળી પર બનાવો સ્પેશીયલ નાસ્તો
- શરદ પુનમના દિવસે બનાવો આ રીતે દૂધ પૌવા
- ક્રિસ્પી પફ ઘરે બનાવવા માટે ફોટા પર ક્લિક કરો રેસીપી જાણો
- રસોઈ બનાવવાનો કંટાળો આવે છે તો ઝટપટ બનાવો કુકરમાં ટેસ્ટી પુલાવ
- મજેદાર રાઈસમાંથી બનતી રેસીપી જાણો અને મિત્રો સાથે શેર કરો
- ચાલુ વરસાદની મજા માણો આ ચટપટી વાનગી સાથે
- ગુજરાતીઓનું ફેમસ ખીચું બનાવવાની રીત આ રીતે બનાવશો તો લોટના ગઠ્ઠા નહિ રહે
- માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો બનાવવા માટેની રેસીપી