૪o ની ઉંમર વટાવ્યા પછી લાંબુ નિરોગી આરોગ્ય માટેની ટીપ્સ

૪o ની ઉંમર વટાવ્યા પછી લાંબુ નિરોગી આરોગ્ય માટેની ટીપ્સ

એ ) દર મહિને તપાસવા માટે બે બાબતો ૧. તમારૂં બ્લડ પ્રેશર ચેક કરાવો ૨. તમારી બ્લડ સુગર . બી ) ન્યૂનતમ ચાર વસ્તુઓ ઘટાડો ૧. મીઠું ૨. ખાંડ ૩. ડેરી પ્રોડકટ્સ ૪. સ્ટાર્ચ / ફાસ્ટ ફુડ સી ) ચાર વસ્તુઓ વધારવી . ૧. લીલોતરી / ગ્રીન સલાડ ૨. શાકભાજી ૩. ફળો દિવસમાં ૧ ફરજિયાત ૪. રાત્રે ૧૦ બદામ / શિંગદાણા ૨ા ત્રો પલાળી સવારે ફોલી ચાવીને ખાવા ડી ) ભૂલો ત્રણ બાબતો ૧. તમારી ઉંમર ૨. તમારો ભૂતકાળ ૩. તમારો ગુસ્સો ઇ ) સબંધ સાચવવાની ત્રણ બાબતો ૧. સાચા મિત્રો ૨. ભાઇઓ / બહેનો કૌટું બિક સબંધીઓ ૩. સકારાત્મક વિચારો

એફ ) સ્વસ્થ રહેવા માટે ચાર કૃત્યો ૧. સવારે નરણે કોઠે ૨ ગ્લાસ પાણી પીવું ૨ , નિખાલસપણે વારંવાર હસવું . ૩. રોજ સવારે ૧૦ મિનિટ હળવો વ્યાયામ કરવો / ગાર્ડનમાં ચાલવું ૪. વજન ઓછું કરવું આ કરવા રાત્રે પ ૦ % ખોરાક ઓછો કરવો . ૫. પાન , માવા , તમાકુ , સિગારેટ , દારૂ , નોનવેજ , જુગાર , સટ્ટાનો ત્યાગ કરવો . જી ) રાહ જોવી ન પડે તે ચાર બાબતો ૧. ઊંઘ આવે ત્યાં સુધી રાહ ન જુઓ , રાત્રે વહેલા સુવો ૨. રાત્રે ૧ ગ્લાસ પાણી પીને સૂવો ૩. તમારા મિત્રને મળવા – જોવા માટે બિમાર ન થાય ત્યાં સુધી રાહ ના જુઓ , વારંવાર મળો . ૪. ભગવાનને પ્રાર્થના કરવા માટે સમસ્યાઓની રાહ જોશો નહીં .

Leave a Comment