કિડની ફેલ દર્દીઓ માટે આદુથેરાપી અક્સીર ઈલાજ કેરલના એક સગૃહસ્થ આદુથેરાપી દ્વારા કિડનીને પુનઃ કાર્યરત કરી ( એજન્સી ) થીરૂવનંતપુરમ , તા .૩૦ ભારત પરંપરાગત દવાઓનો ખજાનો છે . જેને દસ્તાવેજી વૈજ્ઞાનિક માન્યતાની જરૂર છે . માયા તિવારી નામની મહિલાએ આયુર્વેદ ઉપચારો અંગે લખેલા પુસ્તકમાં આદુની થેરાપીનું વર્ણન કરાયું છે . જે થેરાપી દ્વારા કિડનીના રોગથી મુક્તિ મળે છે . એસાપરી નામના ઐકસોફટવેર ઈજનેરે તેનાં પિતાજી . મુગમ ઉપર આ થેરાપીને અજમાવી હતી .
તેના પિતાની બંને કિડનીઓ ના કામ થઈ ગઈ હતી . તેથી વારંવાર ડાયાલિસીસ કરાવવું પડતું હતું . પરંતુ આદુથેરાપીથી સારૂ થઈ જતાં હવે ડાયાલિસીસની અસર હેઠળ નથી તેમની બંને કિડનીઓ હવે રાબેતા મુજબ કામ કરે છે .
આદુથેરાપીની રીત ૧. ૧૨૫ ગ્રામ ધોયેલું આદુબઈટુકડા કરી તેને મિક્સરમાં પીસી નાંખો . ૨. કચડેલા આદુનેસફેદ કાપડમાં મૂકી દઈ ગાંઠ મારો . ૩. ૩ લિટર પાણી ઉકાળો જયારે પાણી ઉકળે અને પ્રપોય આવે ત્યારે કપડામાં બાંધેલું આદુની પોટલી તેમાં ડુબાડો અને પછી ઉપર ઢાંકણ ઢાંકી દો . ૪. ગેસને ધીમો રાખી ૨ થી ૩ મિનિટ ઉકાળો ૫. સ્ટવ ગેસ બંધ કરી ૫ મિનિટ સુધી બંધ હાલતમાં તપેલી રાખો . ૬. દર્દી પાસે આદુના પાણી વાળી તપેલી લાવો અને તેના પેટના પાછળના ભાગે મૂકે . ૭. આદુવાળા પાણીમાં રૂમાલ પલાળી તેને પીઠ પાછળ અને પેટ નીચેના ભાગે છે કે કરો ૮. જયારે રૂમાલ ઠંડો પડે ત્યારે ખસેડી લો પછી તે રૂમાલ બીજા વાસણમાં નીચોવો . ૯. ફરીથી પાણીમાં બોળો અને પેહ્ના પાછળના ભાગે શેકો આદુવાળા પાણીને ઢાંકેલુ રાખો જેથી તેઠંડુ પડી નય . ૧૦. ૭ થી ૮ વાર શેક કરો જ્યાં સુધી પાણી હુંફાળુ રહે . ૧૧. જ્યારે મસાજ પતી જાય પછી આદુના તેલના ૪ થી ૫ વૈપા લઈ માલીસ કરો . ૧૨. ઉપયોગ કરેલ અને પાણીનો નિકાલ કરી દો . આ ઉપચાર કરવાથી પેશાબ ખુલાસા બંધ અને સારો થશે અને તમે સ્વસ્થતા મહેસૂસ કરશો . જો તમને સારૂ લાગેતો આ ઉપચારનો ફેલાવો કરજો અને અમારો સંપર્ક કરશો . અમારી વેબસાઈડ ginger uses@gmail.com પર વધુ માહિતી માટે સંપર્ક કરવો E PERoam ઉં 3600096 પર સવારે ૯ વાગ્યા બાદ કોન કરવો