હસુદાદા નો દેશી પ્રયોગ શિયાળામાં બહેનોને કમર દુખાવો અને માથાનો દુખાવો નહિ થવા દે આ અક્ષીર ઈલાજ | કમર ના દુખાવા ના કારણો

કમર ના દુખાવા ના કારણો : શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આ ઠંડી શરુ થાય એટલે મહિલાને કમરનો દુખાવો શરુ થતો હોય છે આ દુઃખાવાથી કાયમી રાહત મેળવવા માટે આ આયુર્વેદ નુસ્ખા એકવાર જરૂર અપનાવી જોજો શિયાળામાં મહિલાને ખુબ પરેશાન કરતો કમરનો દુખાવો અને માથાના દુખાવો દૂર કરવા અકસીર ઈલાજ બહેનો ને કમ્મરમાં દુઃખાવો તથા માથાનો દુઃખાવો માટે અક્ષીર.**

કમર ના દુખાવા ના કારણો | ઓસડિયાં બનાવવા માટે જરૂરી સામગ્રી..

  • અડદ ની દાળ (ફોતરા સહિત.ફોતરા રહિત)
  • દેશી ગોળ.દવા વગરનો
  • સૂંઠ
  • ગાયનું ઘી.
  • 5,ખેર ગુંદ.

કમ્મરના દુઃખાવા માટે ઓસડિયાં ઉપયોગ કરવાણી રીત :- આ પાંચ વસાણાં નો ઉપયોગ કરી જોઈતા પ્રમાણમાં જરૂરી પ્રમાણ થી લઈ અને અડદિયા બનાવી ખાવાથી કમ્મરના દુઃખાવા માં સારી રાહત મેળવી શકાય છે. શિયાળામાં આ ઓસડિયાં ખાસ ખાવા જોઈએ જાનથી કમરનો દુખાવો થતો નથી અને કામ માકરવામાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે

ઉપરની જાણકારીમાં દાળ નાં બે પ્રકાર બતાવ્યા છે.પરંતુ અડદિયા બનાવવા માટે ફોતરા વગરની દાળનો ઉપયોગ કરવો જોઈએ

માથાના દુઃખાવા માટે ઓસડિયાનો ઉપયોગ કરવા માટેની રીત :- સવારમાં ખાલી પેટ એટલેકે નરણે કોઠે ફોતરા સહિતની દાળ લઈ તેમાં જરૂર પુરતો ગોળ અને ઘી લઈને રોજ 100 ગ્રામ જેટલો અડદિયા ની માફક માવો બનાવી રોજે રોજ તાજો બનાવી ને ખાવાથી માથાનો દુખાવો અને માઇગ્રેન માંથી મુક્તિ મેળવી શકાય છે. ઘણા લોકોને શિયાળામાં ઠંડીમાં માથું દુખાવાની સમસ્યા થતી હોઈ છે આ દર્મિયા આ ઓસડિયાં ખાવા જોઈએ

ગેસ …વાયુ માંથી છુટકારો મેળવવા માટેના આયુર્વેદિક ઉપાય : કમર ના દુખાવા ના કારણો

સૂંઠ,સુવા,સંચળ, ત્રણે સરખા વજને લઈ ચૂર્ણ બનાવવું.બે આનીથી પાવલી ભાર ચૂર્ણ લેવાથી ગેસ,આફરો,વાયુ.તુરંત મટે છે…

આ ચૂર્ણ બનાવી ડબી ભરી આપના વાહનમાં કે મુસાફરીમાં સાથે રાખવાથી એક ડોકટર જેટલું કામ આપે છે…મુસાફરી દરમિયાન તમને આ પાવડર ભેગો રાખશો તો તમને ગેસ વાયુ થી હેરાન થવું નહિ પડે

બ્રાહ્મી ના ફાયદા:

બ્રાહ્મી એ જ સરસ્વતી : બ્રાહ્મીથી થતા ફાયદા અબે ઉપયોગ કરવાની રીત

વિદ્યાર્થી એ તેનું સેવન કરવું ખુબજ જરૂરી પરંતુ સેવન કરશો શી રીતે? આ બ્રહ્મિનો તાજો રસ કટોરા ભરી પી શકાય.પાનની ભાજી બનાવીને ખાઈ શકાય.તુલસીના પાનની માફક હાલતા ચાલતા તેના પાન ખાઇ શકાય.તેનું ચૂર્ણ બનાવી એક એક ચમચી સવારે રાત્રે પાણીમાં,દૂધમાં કે મધ સાથે લઇ શકાય.સાકરની ચાસણીમાં તેનું સીરપ બનાવી શરબતની જેમ પણ મજા લઇ શકાય.ગાયના ઘીમાં વિધિવત પકાવી બ્રાહ્મી ધૃત રોજ લઇ શકાય.પરંતુ બજારોમાં મળતી તૈયાર ખાવી હિતાવહ નહિ.

જે લોકો તાજુ ચૂર્ણ હંમેશા લે તેને કબજિયાત રહેતી નથી.ઊંઘ બરાબર આવે છે.મનને પરમ શાંતિનો અનુભવ થાય છે. વાળ ખરતાં નથી અકાળે સફેદ થતાં નથી.આંખોનું તેજ જળવાય રહે છે. સ્વર સારો રહે છે.દેહની ક્રાંતિ સચવાય રહેછે.ઉત્સાહ અને પ્રસન્નતા નો અનુભવ થાય છે.

ચામડીના રોગો,પાંડુ,ઉધરસ,વિષ,સોજા, હાઈ બી.પી.અને કોઈ પણ પિત્ત વિકારમાં લાભ આપે છે.આયુર્વેદ માં તેના સંસ્કૃતમાં ઘણા નામો છે.અને બ્રહ્મીનાં સેવનથી જ કદાચ ઋષિમુનિઓ એ દીર્ઘાયુ મેળવ્યું હશે.

ચીનના લી ચિંગ યને*હાઈડ્રો

કોટાઈ લ એશિયા ટીકા* એટલે કે આપણી આં બ્રાહ્મી દ્વારા અઢીસો ઉપરાંત વર્ષનું આયુષ્ય મેળવેલું તે જગ જાહેર વાત છે.!!

Related Articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles