તડકાથી કાડા પડેલ પડેલા ચહેરાની કાડાશ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ

ઉનાળાની શરૂઆત થાય એટલે દરેક લોકો બહાર નીકળવાનું ટાળે છે અને જો ફરજીયાત બહાર જવાનું થાય તો યુવતી ઓ મો પર બુરખા બાંધીને નીકળે છે અને ઉનાળો શરુ થાય એટલે ઠંડક મેળવવા દરેક લોકો સ્વીમીંગ પુલમાં નાવા માટે જાય છે આમ સ્વીમીંગ પુલમાં આખો દિવસ નાવાથી ચામડી કાળી પડી જાય છે આ કાળી પડેલી ચામડી સફેદ થતા ખુબ વાર લાગે છે જો તમે તાત્કાલીક તમારી ચામડી સફેદ કરવા માંગતા હોય તો ઘરે આ પેસ્ટ બનાવો તમારો ચહેરો ચમકી ઉઠશે

સ્કિન અને ટેનિંગથી છુટકારો મેળવવા તેમજ  બેદાગ ત્વચા(skin) માટે અપનાવો આ સૌંદર્ય ટિપ્સ ખૂબસૂરત ચેહરા કોને ન ગમે ખુબ સુરત ચહેરો  મેળવાની ઈચ્છા દરેક કોઈની હોય છે પણ ખોટી ટેવ અને પ્રદૂષણના કારણે ચેહરાની ખૂબસૂરતી  રહેતી નથી . તડાકાના સંપર્કમાં આવતા જ સ્કેિન કાળી થવા લાગે છે. જો તમેનેઆ દાગ વારો ચહેરો પસંદ ન હોય તો   આજે અમે તમને એક પેક બનાવવા વિષે જણાવી રહ્યા છીએ જેનાથી તડકામાં બળેલી ચામડી  અને ટેનિંગથી છુટકારો મેળવી શકો છો અને તમને મળશે બેદાગ ત્વચા.

આ પેક બનાવવા માટે જરૂરી સામગ્રી:  અડધા કપ ચોખા ( ભાત રાંધેલા ), ૩ નાની ચમચી હળદર પાવડર, ૨ ચમચી દહીં, ૧ ચમચી મધ, મીઠું.

બેદાગ ચહેરો બનાવવા માટેની રીત:  સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા , હળદર , મીઠું , દહીં અને મધ મિક્સ કરીને  પેસ્ટ તૈયાર કરી લેવી. આ વયનો  ધ્યાન રાખો કે ચોખાને સારી રીતે મિક્સ  થવા જોઈએ જો તમને એવી લાગે તો  આ પેસ્ટમાં થોડું ગરમ પાણી મિક્સ કરી વાટી પણ શકો છો .હવે  આ પેસ્ટને ચેહરા અને ગરદન પર લગાવો. ૧૦ થઈ ૧૫ મિનીટ થાય એટલે અથવા  સૂક્યા પછી હળવા ગરરમ  પાણીથી ચહેરો સહ કરી લેવો . દિવસમાં બે વાર આ પેસ્ટનો ઉપયોગ કરવો. આ પેસ્ટ લગાવવાથી ચેહરાનો કાળપણ દૂર થશે. અને તમારો ચહેરો ચમકી ઉઠશે

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

આવી જ અવનવી હેલ્થ ટીપ્સ અને રસોઈ ટીપ્સ, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ મેળવવા માટે અત્યારેજ અમારા ફેસબુક પેઝ્ને લાઇક કરો અને પોસ્ટને મિત્રો સાથે શેર કરો

Leave a Comment