હિમોગ્લોબિન વધારવા માટે શ્રેષ્ઠ ઔષધ એટલે હાથલા થોર

હિર્મોગ્લોબિનની ઉણપથી થાય બીમારીઓ , સામાન્ય લક્ષણો ગણીને સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવું જરૂરી છે . હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે . સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે . તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની ઉણપથી હિમોગ્લોબિનનું સ્તર ઘટવા લાગે છે .

હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સમસ્યા થાય છે . એનીમિયા એટલે લોહીની ઉણપથી થતી બીમારી , ગર્ભવતી મહિલાઓ માટે ખુબજ ખતરનાક બને છે હિમોગ્લોબિનની ઉણપથી બાળકના સ્વાધ્ય પર ગંભીર અસર કરે છે . બ્લડ પ્રેશરને નિયંત્રણમાં નથી રાખતુ શરીરમાં હિમોગ્લોબિનની માત્રા ઓછી થવાથી સર્ક્યુલેશન સારી રીતે થઇ શકતું નથી . જેના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે .

ડિપ્રેશન : હિમોગ્લોબિનના ઘટવાથી વ્યકિત ડિપ્રેશનનો શિકાર બને છે . શરીરમાં હિમોગ્લોબિનની

ઉણપને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડવા લાગે છે . શરીરને મોટું નુકસાન કરે છે . શરીરમાં દર્દ અને સોજો આવવો એક સામાન્ય લક્ષણ છે . શરીર પર તેની ગંભીર અસર પડે છે . હિમોગ્લોબિનના સ્તરને જાળવી

ફિંડલા ( Prickly Pear Cactus ) નું જ્યુસ (Complete Family Health Drink ) હિમોગ્લોબીન વર્ધક ૧૦૦ % હર્બલ_ * કુદરતની એક અમૂલ્ય ભેટ – હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે . ફીંડલા , મિનરલ્સ જેવા કે કેલ્શિયમ , આયર્ન , મેગ્નેશિયમ , ફોસ્ફરસ , પોટેશિયમ , સોડિયમ , ઝીંક , કોપર , સેનિયમ , ફોલિક એસિડ અને વિટામીન ‘ C ‘ , ‘ B6 ‘ , ‘ A ‘ થી ભરપૂર છે . * ફાયદાઓ : – * લોહી ની ઉણપ દૂર કરી * લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે , જેથી આપ બીમાર ન પડો . * લીવરની તકલીફ માટે અતિ ઉપયોગી . * દમ અસ્થમાની તકલીફ દૂર કરે . શારીરિક નબળાઈ દૂર કરે . મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે . પાચન તંત્ર સુદ્રઢ બનાવે . * ચામડી * ના રોગ માટે ઉપયોગી . * સાંધાનો ઘસારો દૂર કરે . એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો ( Toxin ) બહાર કાઢવામાં મદદ કરે . * હાડકા મજબૂત કરે . * ઉપયોગ : – * બપોરે અને રાત્રે 50 – 50 ml એક ગ્લાસ પાણીમાં આમળા / એપલ સાઇડર , સંચર , લીંબુ , ચાટ મસાલો વગેરે સાથે મિક્સ કરી શરબત તરીકે પી શકાય . આ શરબત રોજિંદા ઉપયોગમાં પણ લઇ શકાય અને કોઈપણ સાઈડ ઈફેક્ટ થતી નથી , માત્ર ફાયદો ને ફાયદો જ છે . ( આ જ્યુસમાં કોઇ પ્રિઝર્વેટિવ હોતું નથી માટે આપે અને એક મહિનામાં ઉપયોગમાં લઈ લેવું

ફીડલા ફૂડ પાવડર ફીડલા એ લાલ રક્ત છે જે માનવ શરીરમાં જાય છે અને લોહી ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે. તે પુષ્કળ ફાઇબર અને વિટામિનમાં જોવા મળે છે. ફાયદા 1. હિમોગ્લોબિન વધારવું 2. કોલેસ્ટરોલ ઓછું કરવું 3. શ્વસન રોગો મટાડવું. 4. વજન ઉતારવામાં ખૂબ ઉપયોગી છે. આશીર્વાદ એ દર્દી માટેનું ફોર્મ છે ઓ. 6. કેન્સર કોષને વામન કરે છે. ઉપયોગની પદ્ધતિઓ 1. પાણી અથવા લીલા રસ સાથે લઈ શકાય છે. દરરોજ ગ્રામ લઈ શકાય છે.

– ફાયદાઓ- * 2. લોહીની ઉણપ દૂર કરે છે . * લોહીનું શુદ્ધિકરણ કરે છે * 4. કેન્સર ના ઝડપી ઈલાજ માટે ખૂબ ઉપયોગી * 5. લીવરની તકલીફ માટે અતિ ઉપયોગી * 6. દમ અસ્થમાની તક્લીફ દૂર કરે * 7. શારીરિક નબળાઈ દૂર કરે * 8. મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે . * 9. પાચન તંત્ર સુદ્રઢ બનાવે * 10. ચામડીના તમામ રોગો માટે ઉપયોગી * 11. સાંધાનો ઘસારો દૂર કરે * 12. હાડકા મજબૂત કરે * 13. એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો ( Toxin ) બહાર કાઢવામાં મદદ કરે * 14. ન્ડિલા હિમોગ્લોબીન વધારે છે જેથી રોગ પ્રતિકારક શક્તિ ઝડપથી વધે છે , જેથી આપ બીમાર ન પડો * 15. કેન્સર ની ચાલુ ટ્રીટમેન્ટ સાથે લેવાથી કેન્સર ની ટ્રીટમેન્ટ ની સાઈડ ઈફેક્ટમાં ખૂબ જ ફાયદાકારક છે . *

Leave a Comment