જો તમારા બાળક ને તંદુરસ્ત અને નીરોગી બનાવવું હોય તો જરૂર વાંચજો અને શેર કરજો

R.O. water અને પકેડ દૂધ ના આ અવાૅચીન યુગમાં કેલશીયમ, વીટામીન – D અને વીટામીન B-12 ની અછત આબાલવૃદધ મોટાભાગના લોકોમાં જોવા મળતી સમસયા કોમન બનતી ચાલી છે અને એમાંયે AC ના વધુ પડતો ઉપયોઞે એમાં સુંદર સૂર પૂરાવયો છે …

ખેર… હવે તેા કેટલાક બાળકો પણ બચપણથી જ કુપોષણનો શિકાર બનતા જોવા મળે છે, એવુ ના બને તે માટે બાળકોને નાનપણથી જ કેવો ખોરાક અને કયારથી આપવો જોઇએ તે દિશામાં નીચેની માહીતી ⬇️વાંચવી માગૅદશૅક બની રહેશે.

આપડા રોજિંદા ખોરાક માં કૅલ્શિયમ ના ઘણા બધા સ્ત્રોત રહેલા છે માટે બાળક ને 6 મહીના પછી થી કૅલ્શિયમ વાળો અલગ અલગ ખોરાક આપવો જોઈએ

બાળકના વિકસતા શરીર ને કેલ્શિયમ ની ખૂબ જ જરૂરિયાત હોય છે…

➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો

આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવું વધુ વાંચવા અહી ક્લિક કરો

➤ સવારે ઉઠીને તરત જ કરો આ કામ આખો દિવસ થાક નહિ લાગે : અહીંયા ક્લિક કરો

➤ વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે કરો કેરીની ગોટલીનો આ ઉપાય : અહીંયા ક્લિક કરો

➤ તમારું બાળક પથારી પેશાબ કરે છે તો કરો આ આયુર્વેદિક ઉપચાર : અહીંયા ક્લિક કરો

અને બાળક ને 6 મહીના જેટલી નાની ઉંમર થી જ કૅલ્શિયમ આપવામાં આવે તો બાળક ના હાડકા, દાંત, વાળ બધા નો ગ્રોથ સારો થાય છે

અહીંયા હું એવા ખોરાક નું લીસ્ટ આપું છું જે બાળકને પેલથી જ આપવા જોઈએ

જેનાથી બાળકોમાં કૅલ્શિયમ ની ઉણપ ના આવે

  1. દહીં ( કેલ્શિયમ નો સૌથી મોટો સ્ત્રોત છે અને બાળકને 6 મહીના પછી આપવાની શરૂઆત કરી દેવી જોઈએ ) | બાળકને કેલ્શિયમ વધારવા |
  1. પનીર 3. દૂધ
  2. માખણ ઘરનું બનાવેલું 5. ચીઝ
  3. રાગી, બાજરો, ઓટ્સ
  4. તલ
  5. સૂર્યમુખી ના બિયા,
  6. ડ્રાય ફ્રુટસ અને ખજૂર, અંજીર
  7. પપૈયા, કીવી, સંતરા, બ્લેકબેરી, કેળા
  8. ચણા દાળ, મગ દાળ, સોયાબીન, રાજમા
  9. સરગવો
  10. પાલક અને મેથી
  11. બ્રોકોલી અને વટાણા
  12. ભીંડી

જો બાળકને પુરતું કેલ્શિયમ હશે તો બાળકને દાંત આવતમાં કોઈ તકલીફ નહિ થાય અને ઘણા બાળકોને દાંત આવી ગયા પછી કાળા પાળી જતા હોય છે ત્યારે ડોક્ટર કેલ્શિયમ ઘટે છે એવી સુચના આપે છે આમ બાળકને કેલ્સિયમ ઓછું હોય તો દાંત ની અનેક સમસ્યા થાય છે જો બાળકને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ યુક્ત ખોરાક મળી રહે તો દાંત ની સમસ્યા થતી નથી

ને હા એવું ક્યારેય ન સમજવું કે માત્ર કેળા અને દૂધ માં જ કૅલ્શિયમ મળે છે …. ઉપર દર્શાવેલ મુજબ ઘણા બધા સ્ત્રોત છે જેમાંથી કેલ્શિયમ મળે છે

આ પણ વાંચો:

દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી

દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો

આ પણ વાંચો : વિટામિન A, B, C, B12 ની ઉણપથી કયા રોગ થાય છે અને આ ઉણપને દૂર કરવા કરો આ એક ઉપાય

માત્ર એક જ દિવસમાં કુદરતી રીતે ૪ મહિના નું વિટામીન ડી મેળવો

વિટામીન બી – ૧૨ ની તકલીફ માં શું કરશો ? આ માહિતી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરો

કેળા કરતા વધુ કેલેરી અને કેલ્શિયમથી ભરપુર આ ફળ જરૂર ખાવું જોઈએ

આ 5 વસ્તુઓના સેવનથી કેલ્શિયમની કમીના લીધે વધતી ઉમર દેખાશે નહીં હમેશાં યંગ દેખાશો

કેલ્શિયમની ખામી દૂર કરવાની TIPS વાંચો અને શેર કરો

દરેક ફળ ખાવાના ફાયદા અને તેમાંથી ક્યા ક્યા વિટામીન મળે છે તે વિશેની માહિતી

Leave a Comment