નાભી(પીચોટી) ખસી ગય હોય તો સરખી કરવા માટેની રામબાણ ઈલાજ

ઘણી વખત જોવા મળે છે કે અચાનક ઉભા થવું , કૂદવા કે ખાલી પેટે ભાર ઉઠાવવાના કારણથી અંબોઇ ખસી જાય છે જે ખૂબ સામાન્ય સમસ્યા છે . આ સામાન્ય સમસ્યા તમને ખૂબ તકલીફ પણ આપે છે . પિચોટી ખસવાના કારણથી પેટનો દુખાવો અને પેટથી જોડાયેલી અન્ય સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે . જેના માટે કેટલાક … Read more

મત્યાસન આસન કરવાના ફાયદા વિષે વધુમાં જાણો અને શેર કરો

મત્યાસન આસન વિષે વધુમાં માહિતી જાણવા આગળ પૂરેપૂરું વાંચો : મત્સ્ય એટલે અર્થ માછલી. આ (મત્યાસ્ન)આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી તરી શકે છે તેથી પણ એને મત્સ્યાસન કહેવામાં આવે છે.મૂળ સ્થિતિ : મૂલાયમ આસન અથવા ચટાઈ પાથરી પદ્માસનની … Read more