આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે
દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો ઘરના બધા લોકો આંગળીઓ ચાટતા રહી જશે તો આવો સૌ સાથે મળીને બનાવીએ શાકમાં નાખવાનો ગરમ મસાલો બનાવવા માટે જરૂર સામગ્રી : ૨ કપ ધાણા ૧ કપ જીરૂ ૨ ચમચા તલ … Read more