કોરોના વાયરસ કેવી રીતે ફેલાય છે અને શું ખરેખર તેનાથી બચી શકાય છે કોરોના વાયરસ વિષે સંપૂર્ણ માહિતી વાંચો અને શેર કરો
ભારતમાં હવે કોરોના વાઇરસના સંક્રમણના 60થી વધારે કેસ સામે આવ્યા ચુક્યા છે ત્યારે તમારે આ વાતો જાણવી ખાસ જરૂરી છે. તો શું છે આ બીમારી અને કેવી રીતે ફેલાય શકે છે અને તેનાથી કેવી રીતે બચવું? ચીન, ઈટાલી અને ઇરાનમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ અત્યાર સુધી 90 જેટલા […]