આના વિવિધ નામો ગુજરાતી – જીવંતી. ખરખોડી. ડોડી અંગ્રેજી માં આને લેપ્ટાડેન કહેવાય છે હવે આ છું ઉપયોગ માં આવે 1 -ઋષિમુનિ ઓ એ આને સાક શ્રેષ્ઠ કહી છે એટલે કે તમામ શાકોમાં સર્વ શ્રેષ્ઠ છે 2-આનું સાક ખાવા થી અલગ પ્રકાર નિ જ ઉર્જા પ્રાપ્ત થાય છે તેના પાન નિ ભાજી બને છે 3- ડોડીના પાન પુસ્પો મૂળ અને ફળ વિટામિન A થી ભરપૂર હોવાથી આંખો ના નંબર ઉતરી જાય છે જયારે નાના બાળકો ને કાચા પાન પાન નિ ભાજી ડોડા નું સાક કે કુણા ડોડા ખવરાવાથી આંખો માં નંબર આવતા નથી 4- ડોડી ને ખાવા થી આંખો નું તેજ વધે છે. આંખો નું આરોગ્ય જળવાય રહે છે. આંખો થતી બળતરા દૂર થાય છે.5- બાળકના જન્મ પછી માતા ને ધાવણ ન આવતું હોય ઓછું આવતું હોય તો ડોડી નું સેવન કરવાથી ધાવણ વધે છે6- ગાય ભેંસ ને ખવરાવાથી પણ દૂધ વધે છે
7- વારંવાર કસુવાવડ થતી હોય સ્ત્રી નો કોઠો ગરમ હોય ગર્ભ ધારણ કરવામાં તકલીફ થતી હોય ત્યારે ડોડી નું સેવન કરવાથી ફાયદો થાય છે 8- હદય નિ નબળાઈ હોય ધબકારા વધી જતા હોય હદય માં દુખાવો હોય ત્યારે ડોડી નું સેવન ખુબ સરસ પરિણામ આપે છે 9- સ્ત્રી ઓને માસીક ખુબ આવતું હોય તો ડોડી નું સેવન કરવાથી ઓસુ થઈ જાય છે 10- પુરુષ નું વીર્ય પાતળું હોય તો ડોડી નું સેવન કરવાથી વીર્ય ઘટ બને છે તેમજ ડોડી વીર્ય વધક છે આ લાસ્ટ..ડોડી તાવ. કફ. ઉલ્ટી. ટીબી.ક્ષય. રતઆંધળાપણું. મૂત્રદાહ વગેરે માં ખુબ ઉપીયોગી થાય છે…..કોઈ ફાર્મસિ વાળા કે વેપારી ને જીવંતી (ખરખોડી )ખરીદવી હોઈ તો કોન્ટેક્ટ નંબર 9909828739