કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો ગભરાવ નહી ધરે બનાવો આ પોટલી ઉપચાર

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે એટલે ગભરાટમાં આવી જવું નહીં – પોઝિટિવ વિચારો આયુર્વેદિક હોસ્પિટલના ડો . જયેશ પરમારના સૂચનો હળદર અને મીઠું નાખી , દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરો . ગળામાં ખરાશ કે કફ હોય તેવું લાગે તો એક ચમચી આદુના રસમાં ચપટી હળદર અને પાંચથી સાત ટીપા મધ નાખીને પી જવું , તેની ઉપર થોડી વાર કશું બીજું પીવું નહીં . અથવા આ ન ફાવે તો હળદર અનેં મધ મિકસે કરી ચાટવું . કોરોના થવાના સમયે અગ્નિ મંદ હોય છે . તેથી હળવો અને સુપાચ્ચ ખોરાક લેવો .

ઓક્સિજન લેવલ માં લાવવા બે સફળ પ્રયોગ અજમાવો: -> આયુર્વેદિક/ ધરેલુ ઉપચાર:ઓક્સિજન લેવલ માં લાવવા ઘરેલુ ઉપાય અજમાવો:એક કપૂરની ક્યૂબ અને એક ચમચી અજમો રૂમાલમાં પોટલી બનાવી ૧૦-૧૫ વાર ઊંડા શ્વાસ સાથે દર બે કલાકે સૂંઘવાની . ૨૪ કલાકમાં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ % આવી જશે. ૧૦૦% કારગત પ્રયોગ.
🔸️બીજો પ્રયોગ ઓશીકા નો નીચે મુજબ છે.

જેથી પેટ ભારે ન થાય અને ખોરાક પચે . . રાઈ અને મીઠાનો નાસ લેવો . આ બંને ચીજો , રાઈ અને મીઠાને , ગરમ પાણીમાં નાખીને દિવસમાં તેની વરાળનો નાસ લેવો . રાઈ અને મીઠાનો નાસ કયારેય ગરમ પડતો નથી . એની કોઈ તીવ્ર અસર નાસિકા રંધ્રો ઉપર થતી નથી , તેથી ચિંતા કરવી નહીં . .

કોરોનામાં ફેફ્સામાં ચેપ વધુ પ્રમાણમાં લાગે છે . જેથી સરસીયુ તેલ અને અજમો + મીઠું + કપૂર નાખી , તેલ પકાવી , છાતીમાં નીચેથી ઉપર તરફ અને વાંસામાં માલિશ કરીને શેક કરવો . ખૂબ ફાયદો થાય છે . પૂષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું . જેમ કે લીંબુ સરબત , મોસંબીનો જ્યુસ , નાળિયેર પાણી , દાડમનો રસ વગેરે લઈ શકાય .

ડો. સાથે થયેલ વાત મુજબ અત્યારે હોસ્પિટલ માં પણ પેશન્ટ નું ઓક્સિજન બુસ્ટ કરવા માટે નીચે મુજબ નો પ્રયોગ કારગર નીવડે છ
🔸️1. રૂમાલ / કપડા ની એક નાની પોટલી બનાવવી.

🔸️2. એમાં 1 ચમચી અજમો, 2 કપૂર ની નાની ગોટી અને 2 નંગ લવિંગ મુકવા.

🔸️3. આ પોટલી ને દર 30 થી 60 મિનિટે થોડી વાર ઊંડા શ્વાસ લઈ સૂંઘવી.તમે જાતે ઘરે ઓક્સીમીટર મા જોય શકશો કે આ પ્રયોગ કરવા થી આપનું ઓક્સિજન લેવલ તરતજ બુસ્ટ થશે.

અત્યારે લગભગ તમામ 108 સર્વિસ એમ્બ્યુલન્સ માં પેશન્ટ ટ્રાન્સફર વખતે શ્વાસ ની તકલીફ વખતે ઓક્સિજન ઉપરાંત આ પ્રયોગ પણ સતત ઉપયોગ મા લેવાય છે.

નોંધ : આપની પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રૂપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી જેથી કોઈ દર્દીને ઘરે સારવાર મળી રહે

તો આવો સેવામાં ફૂલ નહીં તો ફૂલની પાંદડી ની જેમ સહભાગી

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment