આપણા તૂટેલા હાડકાંને જોડવામાં મદદ કરશે કેટલાક ઘરગથ્થુ ઉપચારો , અજમાવી જુઓ નાની – મોટી ઇજાઓના કારણે ક્યારેક હાડકામાં ક્રેક પડી જતી હોય છે જે ઘરેલુ ઉપચારથી ઠીક થઇ શકે છે કેટલીક વાર ઇજા થવાને કારણે હાડકું તુટી જાય છે . જેને હાડકાનું ફેકચર કહેવામાં આવે છે . પરંતુ કેટલીક વાર હાડકામાં નરમાશ ઓછી થઈ જાય છે . જેથી હાડકા નબળા થઈ જાય છે . હાડકું તુટવા પર અસહનીય દુખાવો થાય છે . હાડકું ગ્રી : જવા પર ડોકટરની મદદ લેવી જોઈએ તેમજ કોઈપણ પ્રકારની :
પ્રાકૃતિક ઉપચાર કરવો જોઈએ , આજે અમે તમને કેટલાક એવા ઘરેલું ઉપચાર જ Eાવવા જઈ રહ્યા છીએ જેનાથી લું હાડકું થોડાક રામપમાં જોડી શકાય છે . તો આવો જોઇએ તૂટેલા હાડકાને જોડવા માટૈ કેવાક ઘરેલું ઉપાય , હાથ અને પગનું હાડકું તૂટવા પર કે ખસી જવા પર હળવું કૈદા પણ જોવા મળે છે . તે જગ્યા પર લોહી જમા થવાને કારણે જન આવી જાય છે અને તમને સહન ન થાય તેવો દુખાવો થવા લાગે છે . અડદની દાળ અડદની દાળને તડકામાં સૂકવીને પીસીને પેસ્ટ બનાવી લો , જેનાથી તુટેલી હાક્કા પર પટ્ટી બાંધી લો . આ ઉપચાર કરવાથી તમને તૂટેલું હાડકું જલદીથી જોડાઈ જશે . મુલેટ : મુલેઠી , મંજા અને ખરાઇનો લેપ બનાવી લો તે બાદ તેને તૂટેલા હાડકા પર લગાવી પદી બાંધી લો . તેનાથી તમારી દાડકું જલદ જોડાઈ જશે ,
દેશી ઘીનો ઘરગથ્થુ ઉપાય બે ચમચી દેશી ઘી , એક ચમચી ગોળ અને એક ચમચી હળદરને મિક્સ કરીને ૧ કપ પાણીમાં ઉકાળી લો . તેને કર્યા બાદ પી લો . દિવસમાં બે વાર આ પાણી પીવાથી હાડકામાં પડેલી તિરાડ ઝડપથી સારી થઇ જાય છે . ડુંગળીનો ઘરગથ્થુ ઉપાય કરીને શાક કપડામાં બાંધી લો . તે બાદ તેને તલના એક પીસેલી ડુંગળીમાં એક ચમચી હળદર મિક્સ તેલમાં ગરમ કરી તૂટી ગયેલ તડકા પર શેક કરો . દિવસમાં બે વાર આ રીતે શેક કરવાથી તમને દુખાવામાં રાહત મળે છે અને હાડકામાં પડેલી કેક પણ જોડાઇ જાય છે .