ગરમાણ સામગ્રી પી ૫ ઘી ,
પા ક્ષે ઘઉનો લોટ ,
અડધો કાચી કેરીના નાના ટુકડા ,
એક ચમચી વરિયાળી ,
અડધી ચમચી ખસખસ ,
અડધો કપ કોપરાનું છીણ ,
4 – 5 ક્રપ પાણી ,
અડધો કપ ગોળ ,
બે ચમચી .કાજુના ટુકડા ,
બે ચમચૈ કિશમીશ .
બનાવવાની રીત .
એક તપેલીમાં પાણી ઉકળવા મૂકો અને એક વાસણમાં એકાદ ચમચી ઘીમાં કાજુ અને કિશમીશને સાંતળીને બાજુ પર રખો .એક કડાઈમાં ઘી ગરમ કરી એમાં ઘઉનો લોટ સેક .ઘી છૂટું પડે , લોટ થોડો બ્રાઉન થાય અને સુગંધ આવે એટલે એમાં ગોળ ઉમેરો .હવે એમાં કેરીના ટુકડા , નાળિયેરનું છીણ , વરિયાળી અને ખસખસ |
ઉમેરીને ધીમા તાપે ગરમ થવા દો .) મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ગરમ લું પાણી ઉમેરો .હવે ધીમાં સાંતોલા કાજુ કિશમીશને આ મિશ્રણમાં ઉમેરો અને એકાદ મિનીટ ઉકાળો , ગરમાણું તૈયાર છે .ગરમ ગરમ ફૂલકા સાથે ગરમાણે રવાદિષ્ટ લાગે છે .વળી , એમાં .કાચી કેરી અને વરિયાળી હોવાથી ગરમી સામે રક્ષણ આપે છે .