ચોમાસામાં વાળની તકેદારી રાખવા માટેની ટીપ્સ

ચોમાસાની શરૂઆત થાય એટલે વાળની ખુબ તકેદારી રાખવી પડે છે વારંવાર વાળ વરસાદના પલળવાથી વાળમાં દુગંધ આવે છે તો વાળમાંથી વાસ ન આવે એ માટે શું કરવું જોઈએ અને તમારે ચોમાસામાં તમારા વાળને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો તે માટેની ટીપ્સ જોશું કોને વાળ સુંદર ન ગમે દરેક મહિલાને તેમજ પુરુષોને વાળ શીલકી અને સુદ્ર દેખાવાનું પસંદ હોય છે

વાળમાં થતા ખોડાથી બચવા માટે ઘરગથ્થુ ઉપાય ચોમાસાની ઋતુમાં તેલ અને પરસેવાને કારણે ખોલની સમસ્યા તુરંત જ થઇ જાય છે . ખોલની સમસ્યાથી છુટકરા માટે તમે માથામાં ગરમ તેલથી મસાજ કરી શકે છો . આ માટે તલ અથવા તો ઓલિવ ઓઇલને ગરમ કરો અને વાળના મૂળમાં મસાજ કરો . આ બાદ એક ટુવાલને ગરમ પાણીમાં રાખો , આ બાદ ટુવાલને નીચોવીને માથા પર બાંધી દે . ૫ મીનીટ સુધી રાખો , આ પ્રક્રિયાન ચારથી પાંચ વાર કરો . આ ઉપાયથી વાળ અને સ્કેલ્પમાં તેલ પહોંચશે . તો વાળમાંથી દુર્ગંધને દૂર કરવા માટે આખી રાત તેલ રહેવા દે. ખોલને દૂર કરવા માટે સવારે એક લીંબુનો રસ સ્કેલ્પમાં લગાવો અને ૨૦ મીનીટ બાદ વાળને ધોઇ લો . વાળને શેમ્પૂ કર્યા બાદ ટી ટ્રી ઓઇલથી વાળને ધોવાથી વાળમાંથી સુગંધ આવશે. ચોમાસામાં વાળ પલળવાથી વાળમાંથી દુર્ગંધ આવે તો શું કરી શકાય ? ઉનાળા અને ચોમાસામાં વાળમાંથી દુર્ગંધ આવવી સામાન્ય વાત છે, પરંતુ વાળમાંથી દુર્ગંધને કરણે ઘણીવાર શરમનો પણ સામનો કરવો પડે છે. વાળમાંથી દુર્ગંધ ન આવે તે માટે અઠવાડીયામાં ચાર વાર વાળ ધોવા જોઇએ . વાળમાંથી સુગંધ આવે તે માટે છેલ્લે એક લીંબુનો રસ અને અડધો કપ ગુલાબ જળ મિક્સ કરીને વાળ ધોઇ લો ,

ચમકદાર વાળ માટે કરો આ ઉપા વરસાદમાં વાળમાં ચીકશ અને દુર્ગંધ સામાન્ય છે. જેનાથી બચવા માટે ચાનું પાણી અને લીંબુનો ઉપયોગ કરો. ઉપયોગ કરેલી ચાની ભૂકીને ચારથી પાંચ કપ પાણીમાં ફરી ઉકળી લો , પાણીનું પ્રમાણ વાળની લંબાઈ પર આધાર રાખે છે . આ બાદ પાણી ઠંડુ થાય ત્યારે ગાળી લો . આ પાણીમાં એક લીંબુનો રસ ઉમેરો . શેમ્પુ કર્યા બાદ આ પાણીથી વાળ ધોવાથી વાળની ચમક વધે છે અને વાળ સોફ્ટ થાય છે . વાળની ચમક વધારવા માટે તમે ઇંજ્ઞનો પણ ઉપયોગ કરી શકે છો . આ માટે ઈંઙનો સફેદ ભાગને લીંબુના રસ સાથે મિક્સ કરીને વાળ ધોતા પહેલા લગાવી છે. ડાયેટમાં આ વસ્તુને કરો સામેલ પોષણની કમીને કરણે વાળ ખરવા સામાન્ય કારણ છે , જેથી જ્ઞયટ આ વસ્તુને સામેલ કરી શકે છો . સવારે એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ મિક્સ કરો અને સૌથી પહેલા તે જ પાણી પીઓ . દરરોજ જમવામાં ફ્રુટ, સલાડ, લીલા શાકભાજી, ફણગાવેલા કોળ, દહીં, ફ્રુટ જ્યુસ અને સુપને સામેલ કરો. દરરોજ ૬ થી ૮ ગ્લાસ પાણી પીઓ . સ્વસ્થ વાળ માટે વિટામીન સી, જિંક, ઓમાગા ૩, ફેટી એસિડ પણ જરુરી છે. સંતરા, લીંબુ, ટમેટા, પપૈયા, દ્રાક્ષ, કેબી અને ફ્લાવરમાં વિટમીન સી ભરપુર પ્રમાણમાં હોય છે . તો માછલી , મશરૂમ , લીલા શાકભાજીમાં જિંક ભરપૂર હોય છે. માછલી અને અખરોટમાં ઓમાગા અને ફેટી એસિડ હોય છે.

Leave a Comment