લોહી શુધ્ધ કરવા માટે આયુર્વેદિક ઉપાયો તેમજ અન્ય રોગો માટે શ્રેષ્ઠ અકસીર ઇલાજ

0

લોહી શુધ્ધ કરવા માટે અપનાવો આયુર્વેદિક ઉપાયો લોહી શુદ્ધ કરવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપાયો ખુબ અકસીર ! સાબિત થયા છે . માત્ર હવાના , પ્રદુષણથી જ તબીયત બગડે છે , એવું જરૂરી નથી . દુષિત હવા નાક દ્વારા આપણા ફેફસા સુધી પહોચે છે , જે લોહી અશુદ્ધ કરે છે . જેના લીધે કાર્બન ડાયોક્સાઈડવધે છે .

આ પરિસ્થિતિને કાર્બોકસીહેમોગ્લોબીન કહેવાય છે . …..ઓક્સિજનનું પ્રમાણ જે ૯૦ % થી નીચે જાય છે , તો આંખોમાં દર્દ , સુસ્તી , થાક , ચેપ પણ લાગી શકે છે . આવા આયુર્વેદિક ઉપાયો અપનાવવા T જોઈએ . તુલસીઃ તુલસી વાયુ પ્રદુષણ ૩૦ % ઘટાડે છે . તુસ્લી , આદુ , ગોળ , કાળા મરીના બે દાણા નાખીને એક ગ્લાસ પાણી ઉકાળીને પીવું જોઈએ . કોબીનો રસ આંતરડાની શુદ્ધિ માટે અનિમા લેવો જોઈએ . અને કોબીનો રસ પીવો જોઈએ . તુલસી ડ્રીંકઃ બે ચમચી મધ સાથે તુલસી , આદુનો રસ પીવો જોઈએ . આ ઉપરાંત , ગીલોય અને એલોવેરાનો જ્યુસ પણ પીવો જોઈએ . યોગ ભગાવે રોગ અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા પ્રાણાયામ કરવાથી લોહી શુદ્ધ રહે છે . સૂર્યોદય પૂર્વે સુર્યાસ્ત પછી અડધી કલાક પ્રાણાયામ કરી શકાય

માથાની ટાલ દુર કરવાનો અકસીર ઈલાજ સરસોનું તેલ અને મહેંદીના પત્તા 1 કપ સરસોનું તેલ , ૧ ટેબલ સ્પ્રન મહેંદીના પત્તાને ગરમ કરીને ગાળી દો . નવસેકું તેલ થાય ત્યારે માથામાં લગાવવાથી વાળ સફેદ નથી થતા અને ખોડો દૂર થાય છે . આ સાથે વાળનો ગ્રોથ પણ સારો થાય છે . મેથીની પેસ્ટ મેથીને પીસે તેને નાળિયેરના તળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો , તેને માથામાં મસાજ કરીને 30 મિનિટ સુધી રાખો અને પછી માથું ધોઇ દો . નોંધનીય છે કે મેથીમાં પુરતી માત્રામાં પોટેશિયમ , વિટામિન સી અને આયરન હોય છે જે વાળની વૃદ્ધિમાં સહાય કરશે . ડુંગળી 1 ડુંગળી લઇને તેને મિક્સરમાં ક્રશ કરી તેનો રસ નીકાળો અને તેમાં એક ટેબલ સ્થૂન મધ મિક્સ કરો . આમ , તમે આ રસને જ્યાં ટાલ પડી છે તે જગ્યા પર લગાવો અને માલિશ કરો . અઠવાડિયામાં ત્રણ વાર આ પ્રયોગ કરો અને પરિણામ જુઓ . આંબળા વથી 5 આંબળાને નાળિયેરના તેલમાં ગરમ કરી લો . પછી મિશ્રણને ઠંડુ થતા ગાળીને આ રસનો ઉપયોગ માથુ ધોતા પહેલા કરો . વાળમાં આ મિશ્રણ લગાવી 1 કલાક પછી માથું ધોવો . મિત્રો આ સ્વાસ્થય ઉપયોગી માહિતી રેકને શેર કરી જરૂર જણાવો

પથરીના દર્દમાં કુલથી એક ખાસ દવા છે , તેને ગુજરાતીમાં ઘોડા ગ્રામ તરીકે ઓળખવામાં આવે છે . કુલથીનો દેખાવ અડદની દાળ જેવો હોય છે અને તેનો રંગ લાલ હોય છે . કુલથીને આર્યુવેદમાં પથરીનાશક ગણવામાં આવી છે . કીડની અને પિત્તાશયની પથરી માટે ફાયદાકારક ઔષધિ છે . આર્યુવેદના ગુણધર્મ અનુસાર કુલથીમાં વિટામિન એ જોવા મળે છે . આ શરીરમાં વિટામિન એની પૂર્તિ કરીને પથરીને રોકવામાં મદદરૂપ છે . બજારમાં આ કોઇ પણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી શકે છે . પ્રભાવ કુલથીના સેવનથી પથરી તૂટીને અથવા નાના કણ થઇ જાય છે , તેનાથી પથરી સરળતાતી મૂત્રાશયમાં જઇને પેશાબના રસ્તેથી બહાર આવી જાય છે . મત્રલ ગુણ હોવાના કારણે આના સેવનથી પેશાબની માત્રા અને ગતિ વધી જાય છે , તેનાથી રોકાયેલા પથરીના કણ પર દબાણ વધારે પડવાના કારણે પથરી નીચેની તરફ ખસીને બહાર થઇ જાય છે .

મિત્રો , હું જાયફળ મને ખાવાના છે અસંખ્ય ફાયદાઓ જાયફળ નું ચૂર્ણ લઇ , તેને ગોળ સાથે મિક્ષ કરીને તેની નાની ગોળીઓ બનાવીને એક – એક ગોળી અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવડાવવાથી કોલેરા ના ઝાડા બંધ થાય છે .  જાયફળ નું એક – બે ટીપાં તેલ ખાંડ અથવા પતાશા માં મિલાવીને સેવન કરવાથી પેટ નું શૂળ અને આફરો મટે છે જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે . જાયફળ ના તેલ નું પોતું દાંત માં રાખવાથી દાંત ના કીડા મરી જાય દાંત નો દુખાવો મટે છે જાયફળ નો ઉપયોગ કરવાથી દિમાગ તેજ બને છે . તેનું સેવન કરવાથી ભૂલવાની બીમારી થતી નથી . જાયફળનું સેવન ગાળાના અલગ અલગ પ્રકારના રોગોમાં કરવામાં આવે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here