અેક પણ રૂપિયાના ખર્ચે વગર ગલગોટાની ચાનો પ્રયોગ

ગલગોટાના ફૂલની ચા એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર , જાણો ફાયદા અને બનાવવાની રીત દિવસમાં બે વખત આ ચાનું સેવન કરી રાકાય હમણાં સુધી આપણે ક્યારામાં ગલગોટાના ફૂલો જોયા  છે , પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે , તેમાંથી ચા પણ બનાવી શકાય છે તેની પાંખડીઓથી હજી પણ પેક અને વાળના માસ્ક વગેરે માટે વપરાય છે . પરંતુ તમે તેનાથી બનાવેલી ચા ઘણી જ સ્વાસ્થય સમસ્યાઓનો ઉપચાર કરી શકો છો . તેના ફૂલોથી તૈયાર થયેલી ચાનું સેવન કરવાના ઘણા લાભ છે . તેમાં સ્કિન ડીશિંગ એન્ટી ઇન્ફલેમેશન , એન્ટિ સેણિક અને એન્ટી -ઓક્સિડેન્ટ ગુણ છે , જે તેને ફાયદાકારક બનાવે છે .

ચાલો આપણે જાણીએ કે ગલગોટાના ફૂલોથી બનેલી ચાના ફાયદા શું છે . ૧. ત્વચાનો ઝડપથી ઉપચાર કરે છે : ગલગોટાના કુલોથી બનેલી ચા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે . તેના નિયમિત સેવનથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે . તે ત્વચાને સ્વસ્થ કરે છે અને ખીલથી છૂટકારો આપે છે . જો ત્વચા બળી ગઈ હોય અથવા કોઈ ઘા પડયા હોય , તો આ ચાના સેવનથી ત્વચાના કોષો ઝડપથી સાન થવા લાગે છે .  તે ત્વચાને વૃદ્ધત્વથી થતાં નુકસાન પણ તેના સેવનથી સજા બચાવે છે અને ત્વચા પર થતી ફોલી નો ઉપચાર કરે છે . : ગલગોટાના ફુલમાં હાજર ૨. એન્ટીઓકિસડન્ટથી સમૃદ્ધ એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો તણાવની અસર પાડે છે . તે ટ્યુમર , બળતરા , ટાઈપ ૨ ડાયાબિટીસ વગેરેને પણ જાડાપણું , મેટાબોલિક સિન્ડ્રોમ અને નિયંત્રિત કરે છે . તેમાં હાજર કમ્પાઉન્ડ તત્વો વિટામિન એ ત્વચાને સ્વસ્થ બનાવે છે . એન્ટીઓકિસડન્ટમાં વધારો કરે છે અને ૩. દાંતના દુઃખાવાથી આપે છે રાહત : જો દાંતમાં દુઃખાવો થવાની સમસ્યા હોય તો ગલગોટાના ફૂલની ચાને થોડીક ઠંડી કરીને તેના કોગળા કરો . ચાને થોડી વાર મોઢામાં રાખો અને થોડી વાર પછી તેને મોંમાંથી બહાર કાઢો . તેનાથી દાંતના દુખાવામાં રાહત મળશે અને દાંતના ઇન્ફેકશનથી છૂટકારો મળશે . ૪. માઉથ અલ્સર અને ગળાના દુખાવામાં રાહત : એન્ટિ – સેપ્ટિક ગુણધર્મોને લીધે આ ચાના સેવનથી મોઢાના ચાંદા અને ગળાના દુખાવામાં રાહત મળે છે .

આ રીતે ગલગોટાના ફૂલની ચા બનાવો આ માટે ૪ થી ૫ ગલગોટાના ફૂલો , બે ગ્લાસ પાણી અને મધ લો . , તેને બનાવવા માટે પહેલા એક કઢાઈમાં પાણી નાંખો અને ગેસ પર ઉકળવા માટે રાખો . ગલગોટાના ફૂલની પાંખડીઓ અલગ કરો અને તેને આ પાણીમાં નાખો . પાણીને બરાબર ઉકળવા દો અને તેને ઓછામાં ઓછા ૫ મિનિટ માટે ઢાંકીને ધીમા તાપે ઉકળવા દો . હવે જ્યારે પાણી સારી રીતે ઉકળે છે , ત્યારે ગલગોટાની પાંદડીઓનો રંગ પાણીમાં દેખાવા લાગશે . અડધા સુધી પાણી ઓછું થાય ત્યાં સુધી તેને ઉકાળો . ત્યારબાદ ગેસ બંધ કરો અને તેને મધ સાથે સર્વ કરો .

ક્યારે કરવું તેનું સેવન ? દિવસમાં બે વખત આ ચાનું સેવન કરો . તમે તેને સવારે એકવાર અને રાત્રિભોજ ન પછી ઓછામાં ઓછા ૧ કલાક પછી એકવાર લઈ શકો છો . પરંતુ જો તમને પહેલેથી જ કોઈ સ્વાથ્ય સમસ્યા છે , તો ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનું સેવન કરો .

Leave a Comment